Home> Health
Advertisement
Prev
Next

GK Quiz : કયા વિટામિનની ઉણપના કારણે ચહેરાનો રંગ કાળો પડવા લાગે છે ?

GK Quiz : આ લેખમાં આજે અમે તમારા માટે જનરલ નોલેજ સાથે જોડાયેલી એક ક્વિઝ લઈને આવ્યા છીએ. આ ક્વિઝમાંના પ્રશ્નો GK સાથે સંબંધિત છે, જેના દ્વારા તમે પણ તમારું નોલેજ વધારી શકો છો. 

GK Quiz : કયા વિટામિનની ઉણપના કારણે ચહેરાનો રંગ કાળો પડવા લાગે છે ?

GK Quiz : ભારતમાં કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં, સ્ટેટિક GK અને જનરલ નોલેજને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે. તેથી આ પ્રશ્નોના જવાબો આપીને તમે GK સંબંધિત પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકો છો અને તમારા જનરલ નોલેજને મજબૂત બનાવી શકો છો. તમે જાણતા જ હશો કે આવા પ્રશ્નો SSC, રેલવે, બેંકિંગ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે. તેથી જો તમે નીચે પૂછાયેલા પ્રશ્નોના સાચા જવાબ આપો છો, તો તમે પરીક્ષાના જનરલ નોલેજમાં સારો સ્કોર કરી શકશો. 

fallbacks

GK Quiz : એવું કયું ઝાડ છે, જેના પર માત્ર એક જ વાર ફળ આવે છે ?

પ્રશ્ન - કઠોળના ઉત્પાદન માટે કઈ જમીન સૌથી વધુ ફળદ્રુપ છે ?
જવાબ- લાલ માટીની જમીન

પ્રશ્ન - ભારતમાં મોટાભાગે કઈ માટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ?
જવાબ - ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં કાંપવાળી માટી જોવા છે

પ્રશ્ન - પલાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?
જવાબ - પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે લડાયું હતું

પ્રશ્ન - શું તમે જાણો છો કે પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાને કોણે ટેકો આપ્યો હતો ?
જવાબ - પ્લાસીના યુદ્ધમાં ફ્રાન્સે બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાને ટેકો આપ્યો હતો, પરંતુ તેમ છતાં હાર થઈ હતી

પ્રશ્ન - કયા વિટામિનની ઉણપથી ચહેરાનો રંગ કાળો પડવા લાગે છે ?
જવાબ - વિટામિન-Dની ઉણપને કારણે ચહેરાનો રંગ કાળો પડે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More