Home> Health
Advertisement
Prev
Next

એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!

Milk With Dates: જો કોઈ વ્યક્તિ દૂધ અને ખજૂરને મિક્સ કરીને તેનો ઉપયોગ કરે છો તો તેનાથી શરીરને ઈન્સ્ટેન્ટ એનર્જી મળે છે. કારણ કે ખજૂરમાં કુદરતી મીઠાશ જોવા મળે છે. આ સિવાય તેમાં પ્રાકૃતિક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ હોય છે. આ કારણથી તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!

Milk With Dates: દૂધ અને ખજૂરનું એકસાથે સેવન કરવું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં લોકો તેનો ખૂબ ઉપયોગ કરે છે. એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું સાબિત થાય છે. બન્નેનું એકસાથે સેવન કરવાથી શરીરમાં શક્તિ તો આવે જ છે સાથે સાથે હાડકાં પણ ખૂબ જ મજબૂત બને છે. જેથી તમે કામ કરતી વખતે થાકતા નથી.

fallbacks

ઈન્સ્ટેન્ટ એનર્જી ભંડાર
જો વ્યક્તિ બન્નેને મિક્સ કરીને ઉપયોગ કરે છે, તો તે શરીરને ઈન્સ્ટેન્ટ એનર્જી મળે છે. કારણ કે ખજૂરમાં કુદરતી મીઠાશ જોવા મળે છે. આ સિવાય તેમાં પ્રાકૃતિક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ હોય છે. આ કારણથી તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર

ફાઈબરની માત્રા ભરપૂર
ખજૂરમાં હાઈ ડાયેટરી માત્રામાં ફાઇબર હોય છે. આ આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ હોય છે, તેથી તેને ખાવાથી પાચનતંત્ર પર કોઈ અસર થતી નથી. તેને દૂધ સાથે લેવાથી કબજિયાત અને પેટનું ફૂલવાની સમસ્યા દૂર થાય છે.

હિમોગ્લોબીનની સમસ્યા કરે છે દૂર
જો કોઈ વ્યક્તિને હિમોગ્લોબિનની સમસ્યા હોય તો દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. એનિમિયાના દર્દીઓ માટે દૂધ અને ખજૂર રામબાણ છે. આ સિવાય ખજૂરમાં આયર્ન, પોટેશિયમ અને વિટામિન B6 જેવા વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. આ ગુણના કારણે ખજૂર આપણી ત્વચાને નુકસાન થતું અટકાવે છે. ખજૂર ખાવાથી યાદશક્તિ વધે છે.

અંબાણીથી ઓછું નથી સિંધિયાનું ઘર! 400 રૂમ, સોનાની દીવાલો... જુઓ અંદરનો નજારો

Disclaimer: પ્રિય વાચક, અમારા આ સમાચાર વાંચવા બદલ તમારો આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આને લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો તો, પછી તેને અપનાવતા પહેલા કૃપા કરીને ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More