Home> Health
Advertisement
Prev
Next

Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે

Banana For  Memory: કેળું પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે અને તેનો સ્વાદ પણ સારો હોવાથી દુનિયાભરમાં લોકો કેળા ખાવાનું પસંદ કરે છે. કેળુ ખાવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. 

Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે

Benefits of Banana: આજે અમે તમારા માટે કેળા ખાવાના ફાયદા લઈને આવ્યા છીએ. તે પેટ સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ છે. પાચન સુધારવાની વાત હોય કે શરીરમાં એનર્જી લાવવાની વાત હોય, કેળા એકદમ ફિટ બેસે છે. કેળા એ એક લો-એસિડ ફળ છે, જેનું સેવન કરવાથી ઉનાળામાં માથાનો દુખાવો, માઈગ્રેન અને પગના ખેંચાણથી રાહત મળે છે.

fallbacks

જુલાઇમાં જો આ ફૂલની ખેતી કરી તો બની શકો છો લાખોના માલિક, હર્બલ દવાઓમાં થાય છે ઉપયોગ
દુનિયાનાના અબજોપતિ પર ભારે ગૌતમ અદાણીની સ્ટ્રેટજી, 24 કલાકમાં કમાયા 24825 કરોડ

આ રીતે કરો કેળાનું સેવન
ઉનાળાના દિવસોમાં સવારે કેળા ખાઓ. નાસ્તા પછી તેનું સેવન કરો. તેને ખાલી પેટ ખાવાનું ટાળો. તમે તેને દહીં અથવા ઓટ્સ સાથે પણ ખાઈ શકો છો. દહીં સાથે કેળાનું સેવન ફાયદાકારક છે.

પુરૂષોના આ 4 ગુણ મહિલાઓને લોહચુંબકની માફક ખેંચે છે, સ્માર્ટ છોકરા પણ રહી જાય છે જોતા
Astro Tip: યોગ્ય દિશામાં મોંઢું રાખીને નાહવાથી પણ બની શકો છો ધનવાન, ચમકી ઉઠશે કિસ્મત

કેળા ખાવાના ફાયદા
ઉનાળામાં કેળા ખાવાથી હૃદય સારું રહે છે. તેમાં રહેલા પોટેશિયમ અને અન્ય પોષક તત્વો બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.કેળામાં હાજર ફાઈબર ઉનાળામાં પેટની બળતરા અને ઝાડા મટાડવામાં મદદ કરે છે. તે એનર્જી પણ પ્રદાન કરે છે.કેળામાં હાજર વિટામિન-બી તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.

Tomato Tips: આ રીતે ટામેટા કરો સ્ટોર, મહિનાઓ સુધી ચાલશે અને સ્વાદ પણ સચવાશે
IRCTC Tour: થાઇલેંડ માટે IRCTC લાવ્યું એક સ્પેશિયલ ટૂર પેકેજ, ફક્ત આટલા રૂપિયામાં અનેક સુવિધાઓ!

કેળા ખાવાના ફાયદા
તે મગજ માટે સારું છે, જે યાદશક્તિને મજબૂત બનાવે છે. કેળામાં હાજર વિટામિન-એ આંખોની રોશની વધારવામાં મદદરૂપ છે. તે મોતિયાનું જોખમ ઘટાડે છે.કેળામાં હાજર મેગ્નેશિયમ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ મોસમી રોગો અને ચામડીના રોગોથી બચાવે છે.

કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Tips: શું ડુંગળીના રસને સ્કૈલ્પ પર લગાવવાથી નુકસાન થાય છે? જાણો કેવી રીતે લગાવશો
Bhavishya Puran Tips: ભૂલથી પણ આ 5 જગ્યા ઘર બનાવશો નહી, જીંદગીભર સહન કરવા પડશે દુખ
Honda Elevate SUV આટલી આપશે Mileage, લોન્ચ પહેલાં થઇ ગયો ખુલાસો, બુકીંગ શરૂ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More