નવી દિલ્લીઃ આપણા શરીરને પોષક તત્વોની જરૂર હોય છે, પરંતુ તે પોષક તત્વો આપણા શરીરમાં મર્યાદિત માત્રામાં હોય તે પણ જરૂરી છે. જો આપણા શરીરમાં તેની માત્રા વધી જાય તો આપણા શરીરને નુકસાન થઈ શકે છે. આજે આપણે પોટેશિયમ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ.
પોટેશિયમ આપણા શરીર માટે જરૂરી પોષક તત્વોમાંનું એક છે. પરંતુ શું તમે જાણો છો કે જો આપણા શરીરમાં પોટેશિયમની માત્રા વધી જાય છે, તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. તેની સાથે વ્યક્તિના શરીરમાં લક્ષણો પણ જોવા મળી શકે છે. આજે અમે આપને જણાવીશું કે શરીરમાં પોટેશીયમનું સ્તર વધી જવાથી કેવા લક્ષણો જોવા મળે છે. પોટેશિયમનું સ્તર સામાન્ય રીતે ત્યારે વધે છે જ્યારે પોટેશિયમથી ભરપૂર ખોરાક વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, પોટેશિયમનું સ્તર વધે ત્યારે શું લક્ષણો જોવા મળે છે તે જાણો-
પોટેશિયમ વધવાથી જોવા મળશે આ લક્ષણો:
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે