Home> Health
Advertisement
Prev
Next

Diabetes: ડાયાબિટીસને રિવર્સ કરી શકે છે આ 5 મસાલા, કંટ્રોલમાં જ રહેશે બ્લડ સુગર

Diabetes: આ મસાલા બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં રાખવા માટેની રામબાણ દવા જેવું કામ કરે છે. તો ચાલો તમને જણાવીએ આવા જ કેટલાક મસાલા વિશે જેનું સેવન કરવાથી ટાઈપ ટુ ડાયાબિટીસમાં બ્લડ સુગર હંમેશા કંટ્રોલમાં રહે છે.

Diabetes: ડાયાબિટીસને રિવર્સ કરી શકે છે આ 5 મસાલા, કંટ્રોલમાં જ રહેશે બ્લડ સુગર

Diabetes: ટાઈપ ટુ ડાયાબિટીસમાં વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં બ્લડ સુગર વધી જવું, આંખથી ધૂંધળું દેખાવું, વારંવાર બીમાર પડવું, વધારે તરસ લાગવી, વારંવાર પેશાબ કરવા જવું, ભૂખ વધી જવી અથવા તો ભૂખ ઓછી થઈ જવી, વજનમાં અચાનક વધારો થવો જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. તેમાં જો તમને વારંવાર બ્લડ સુગર લેવલ વધી જતું હોય તો આ સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક મસાલાનો ઉપયોગ કરી શકો છો. 

fallbacks

રસોડામાં રહેલા મસાલા રસોઈમાં સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. ખાસ કરીને એવા કેટલાક મસાલા અને જડીબુટ્ટી છે જે ડાયાબિટીસને રિવર્સ કરી શકે છે. આ મસાલા બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં રાખવા માટેની રામબાણ દવા જેવું કામ કરે છે. તો ચાલો તમને જણાવીએ આવા જ કેટલાક મસાલા વિશે જેનું સેવન કરવાથી ટાઈપ ટુ ડાયાબિટીસમાં બ્લડ સુગર હંમેશા કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો:નવો કોવિડ સ્ટ્રેન પહેલા કરતાં વધુ ગંભીર, સંક્રમિત થયા પછી રિકવરીમાં લાગશે લાંબો સમય

તજ

તજ એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે. તજ ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે અને બ્લડ સુગરની કોશિકાઓને સ્થળાંતરિત કરીને ઇન્સ્યુલિન ક્ષમતા વધારે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. 

હળદર

હળદરમાં એવા તત્વ હોય છે જે શરીરમાં ગ્લુકોઝ લેવલને ઓછું કરે છે સાથે જ ડાયાબિટીસથી સંબંધિત અન્ય સમસ્યાઓને પણ ઓછી કરે છે. હળદરનો અર્ક બ્લડ સુગર લેવલને સ્થિર કરે છે. 

આ પણ વાંચો: છાતીમાં થતી બળતરાને દૂર કરે છે આ પાંચ ફુડ, ખાવાથી 10 મિનિટમાં બળતરા થશે શાંત

પનીરના ફૂલ

પનીરના ફૂલનું સેવન રોજ કરવામાં આવે તો તે હાઈ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. પનીરના ફૂલમાં ઇન્સ્યુલિન સ્તરને નિયંત્રિત કરવાની ક્ષમતા છે અને સાથે જ ડેમેજ થયેલી કોશિકાઓને રીપેર કરવાની પણ ક્ષમતા ધરાવે છે. 

મેથી

મેથી ફાઇબરથી ભરપૂર મસાલો છે. ટેબલેટ સુગર લેવાની કંટ્રોલમાં કરવાની સાથે પાચન પણ સુધારે છે. મેથીમાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરમાં ખાંડના અવશોષણને ધીમું કરે છે જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા કુદરતી રીતે વધે છે.

આ પણ વાંચો:થેરાપી કે દવાની નહીં.. આ હસ્તમુદ્રા કરવાથી Overthinking અને Anxiety થશે દુર

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More