Onion And Ginger Juice: લગ્ન બાદ પુરૂષોને હંમેશા કંઇકને કંઇક મુશ્કેલી થતી રહે છે. કેટલાક લોકોના જીવનમાં ફિઝિકલ રિલેશન ખુબ જ ખરાબ રહે છે. જેના કારણે પુરૂષ પરેશાન રહે છે. સંબંધ બનાવતી વખતે કેટલાક પુરૂષ જલદી થાકી જાય છે અને ખુબ જ નબળાઈ અનુભવ કરે છે. એવામાં શું તમે જાણો છો કે, ડુંગળી અને આદુનો રસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ આ બંનેના રસથી કેવી રીતે પુરૂષોનું લગ્નજીવન સારું થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, કેટલાક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આદુ અને ડુંગળીનો રસ પુરૂષોની ફર્ટિલિટીને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત સ્પર્મનું પ્રોડક્શન વધારવામાં પણ લાભદાયક છે. એવામાં એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીઝ હોય છે, જેના કારણે તેમાંથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ વધારવાની ક્ષમતા હોય છે.
આ ઉપરાંત આદુમાં જે કમ્પાઉન્ડ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એવામાં હાર્ટ એટકનો ખતરો પણ ઓછો થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, હાર્ટની બીમારીમાં હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શન સામાન્ય છે. એવામાં આદુ હાઈ બ્લડ પ્રેશરના લોકોમાં બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય મન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે