Home> Health
Advertisement
Prev
Next

Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન

Spinach Side Effects: પાલકની મદદથી તમે ઘણા પ્રકારની રેસિપીઝ જરૂર બનાવતાં હશો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આ હેલ્ધી ડાયટને વધુ માત્રામાં ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર તેની કેવી અસર પડશે. 

Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન

Why You Should Not Eat Too Much Spinach: આપણને સારા સ્વાસ્થ્ય માટે મોટાભાગે લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ ખૂબ હેલ્ધી ગણવામાં આવે છે, તેમાંથી ટોપ પ્રાયોરિટીમાં પાલકને રાખવામાં આવે છે. તેને ઘણા લોકો ખૂબ ચાવ સાથે ખાય છે. પાલકનું સેવન જ્યૂસ, સલાડ અને શાકભાજી તરીકે કરવામાં આવે છે. તેમાં પોષક તત્વોની ઉણપ હોતી નથી. જે વ્યક્તિ નિયમિત રીતે ખાય છે તેના શરીરને વિટામિન એ, વિટામિન સી, વિટામિન સી, કેલ્શિયમ, આયરન અને એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે. આ વાતમાં કોઇ શંકા નથી કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પાલક ખાવો જરૂરી છે, પરંતુ જો તમે તેનું સેવન જરૂરથી વધુ કરવા લાગશો તો નુકસાન વેઠવું પડી શકે છે. 

fallbacks

વધુ પાલક ખાવાના નુકસાન
કોઇપણ વસ્તુનું વધુ પડતું સેવન ખરાબ હોય છે, પાલક સાથે પણ મામલો એવો જ છે. એટલા માટે નક્કી માત્રામાં સેવન કરો નહીતર તમારે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવો તેના પર એક નજર કરીએ. 

આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો:
 Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો

1. કિડની સ્ટોન
જે લોકો પાલકનું સેવન વધુ માત્રામાં કરે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા થાય છે, કારણ કે આ લીલી શાકભાજીમાં કેલ્શિયમ ઓક્સીલેટ ભરપૂર માત્રામાં મળી આવે છે. તેનું વધુ ઇનટેક કિડનીમાં નાના-નાના સ્ટોન બની શકે છે. 

2. પેટ સંબંધિત સમસ્યા
આ વાતમાં કોઇ શંકા નથી કે પાલક ડાયજેસ્ટ સિસ્ટમ માટે સારી ગણવામાં આવે છે. એટલા માટે ઘણા હેલ્થ એક્સપર્ટ તેને ખાવાની સલાહ આપે છે, પરંતુ જો તમે તેને લિમિટથી વધુ ખાશો તો પાચનતંત્ર પર ઉલટી અસર થઇ શકે છે. 

3. જોઇન્ટ પેન
જો તમે લિમિટ વધુ પાલકનું વધુ સેવન કરશો તો જોઇન્ટ પેન (Joint Pain) અને સાંધાના દુખાવા (Arthritis) ની સમસ્યા પણ થઇ શકે છે. એટલા માટે પાલક જરૂર ખાવ પરંતુ આ સાથે જ થોડી સાવધાની વર્તો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ અને નુસખા અને સામાન્ય જાણકારીઓ આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More