World IVF Day 2025: દર વર્ષે 25 જુલાઈના રોજ વર્લ્ડ IVF ડે ઉજવવામાં આવે છે અને તેની પાછળ એક વૈજ્ઞાનિક સિદ્ધિઓની કહાની છે, જેણે લાખો યુગલોને બાળકનું સુખ ભેટમાં આપ્યું છે.
આ ઘટના માત્ર તબીબી વિજ્ઞાન માટે જ ઐતિહાસિક નહોતી, પરંતુ તેમના માટે પણ આશાનું નવું કિરણ હતું, જેઓ વર્ષોથી બાળક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. જો કે, આ મુદ્દા પર ડિરેક્ટર અને IVF નિષ્ણાત કહે છે કે, IVF એક ઉમ્મીદ જરૂર છે, પરંતુ સફળતા માટે ધીરજ અને સમયની જરૂર હોય છે.
ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં ફટકારી રહ્યો છે સદી
સફળતા દર અને ખર્ચ કેટલો આવે છે
શું છે IVF અને કેમ છે ખાસ?
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એક એવી તબીબી તકનીક છે, જેમાં મહિલાના ઇંડા અને પુરુષના શુક્રાણુને શરીરની બહાર લેબમાં મિક્સ કરીને ગર્ભ તૈયાર કરવામાં આવે છે. પછી આ ગર્ભ સ્ત્રીના ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા એવા યુગલો માટે વરદાન છે જે લાંબા સમયથી બાળક ઇચ્છતા હોય છે, પરંતુ સામાન્ય પદ્ધતિઓ દ્વારા ગર્ભાવસ્થા શક્ય નથી.
એક વખત અપનાવી લીધી આ આદત તો દર મહિને મળશે 1 લાખ, આ છે SWP પ્લાનની હિટ ફોર્મ્યુલા
IVFની પ્રક્રિયા શું છે
IVFએ માત્ર એક તબીબી પ્રક્રિયા નથી પરંતુ લાગણીઓ, આશાઓ અને ધીરજની સફર છે. તે લાંબા સમયથી બાળકોથી વંચિત રહેલા લોકો માટે આશાનું નવું કિરણ છે. વિશ્વ IVF દિવસ આપણને શીખવે છે કે જ્યારે વિજ્ઞાન અને માનવી સાથે ચાલે છે, ત્યારે કોઈ પણ સ્વપ્ન અધૂરું રહી શકતું નથી.
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં મીડિયા રિપોર્ટ્સની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે