Home> India
Advertisement
Prev
Next

PICS પારદર્શક ડ્રેસ પહેરીને એવોર્ડ ફંક્શનમાં પહોંચી ગઈ આ અભિનેત્રી, લોકોએ કહ્યું 'બેશરમ'

પોતાના બોલ્ડ, બિન્દાસ અંદાજ અને બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલથી હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી નિયા શર્મા ફરી એકવાર પોતાના આઉટફિટના કારણે વિવાદમાં ફસાઈ છે.

PICS પારદર્શક ડ્રેસ પહેરીને એવોર્ડ ફંક્શનમાં પહોંચી ગઈ આ અભિનેત્રી, લોકોએ કહ્યું 'બેશરમ'

મુંબઈ: પોતાના બોલ્ડ, બિન્દાસ અંદાજ અને બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલથી હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી નિયા શર્મા ફરી એકવાર પોતાના આઉટફિટના કારણે વિવાદમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પણ તે આઉટફિટની તસવીરોને લઈને ટ્રોલ થઈ રહી છે. ગોલ્ડ એવોર્ડ્સ દરમિાયન રેડ કાર્પેટ પર નિયાએ પહેરેલો બોલ્ડ ડ્રેસ વિવાદનું કારણ બન્યો છે. નિયાએ આ ડ્રેસના કારણે બધાની શામે શરમિંદગી પણ અનુભવવી પડી હતી. લોકોએ તેને કદરૂપી અને કાળી પણ ગણાવી નાખી. કેટલાકે તેનો આઉટફિટ ચીપ ગણાવ્યો અને કહ્યું કે ડ્રેસ તેના પર ખુબ ખરાબ લાગતો હતો.

fallbacks
 

🕊

A post shared by Nia Sharma (@niasharma90) on

નિયાએ શાદ આમિરે ડિઝાઈન કરેલો વાઈટ કલરનો બિકિની સ્ટાઈલ ડ્રેસ પહેર્યો હતો. જે ટ્રાન્સપરન્ટ હતો. નિયાનો આ બોલ્ડ અવતાર લોકોને ખાસ ગમ્યો નહીં અને  ખુબ જ આપત્તિજનક કોમેન્ટ કરવા માંડી. કેટલાકને ગમ્યો તો પણ ખરો. નિયાને આ વ્હાઈટ બોલ્ડ ડ્રેસમાં જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા હતાં.

 

Do you believe in your guardian angels 👼 @cashmakeupartistry @shaahidamir 🌟💃

A post shared by Nia Sharma (@niasharma90) on

અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ ગોલ્ડ એવોર્ડ્સ 2018નું આયોજન થયું હતું. જેમાં નાના પડદાની તમામ સેલેબ્રિટીઓ હાજર રહી હતી. આ શોની નિયાની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. અત્રે જણાવવાનું કે નિયા શર્માએ પોતાની કારકિર્દી 21 વર્ષની ઉંમરે સીરિયલ એક હજારોમેં મેરી બહેના હૈથી કરી હતી.

fallbacks

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More