Home> India
Advertisement
Prev
Next

કચ્ચા બાદામ પછી હવે કાળી દ્રાક્ષના ગીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી લોકોએ કહ્યું 'હવે તો હદ થઈ'

સોશિયલ મીડિયામાં આ ગીત આવ્યા બાદ લોકો તેને ખૂબ જોઈ પણ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. તો અમુક લોકોનું કહેવું છે કે બસ હવે તો હદ થઈ ગઈ.

કચ્ચા બાદામ પછી હવે કાળી દ્રાક્ષના ગીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી લોકોએ કહ્યું 'હવે તો હદ થઈ'

થોડા દિવસ પહેલા એક કાકા 'કચ્ચા અમરૂદ'નું ગીત ગાતા વાયરલ થયા હતા. હવે એ જ કાકા 'કાલા અંગુર' લઈને આવ્યા છે. આ કાકા ફરી ફરીને ગીત ગાતા ગાતા ફળ વેચે છે. 'કાલા અંગુર' ગીતે મચાવી ધમાલ આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું, ઈન્ટરનેટ પર કઈ પણ વાયરલ થઈ રહ્યું છે. તો બીજી તરફ કેટલાક યુઝર્સ આ ગીતને પસંદ પણ કરી રહ્યા છે. આપ અહીં આ વીડિયો જોઈ શકો છે જ્યાં ઠેલા પર બેઠેલા કાકા ચાની ચુસ્કી સાથે 'કાલા અંગુર' ગીત ગાતા નજરે પડે છે.

fallbacks

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે. ઈન્સ્ટાગ્રામ પર saaliminayat નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યૂઝર્સે કેપ્શનમાં લખ્યું છે કે, 'લેલો અંગુર' પશ્ચિમ બંગાળના મગફળી વેચવાવાળા ભુવન બડ્યાકર ' કચ્ચા બાદામ' ગીત ગઈને સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગયા હતા. 'કચ્ચ બાદામ' ગીત પર લાખો કરોડો રિલ્સ બની ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More