નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલની વાતચીત બાદ ભારતીય સુરક્ષા એજન્સિઓને મોટી સફળતા મળી છે. મ્યાનમાર સરકારે મોટો નિર્ણય કરતા 22 ઉગ્રવાદિઓને ભારત મોકલ્યા છે.
તમામ ઉગ્રવાદી મણિપુર અને આસામના છે, જેમની ઘણા દિવસથી શોધ ચાલી રહી હતી.
મણિપુરના ઇમ્ફાલમાં આ વિમાન લેન્ડ થયું. તમામ ઉગ્રવાદિઓને આસામ અને મણિપુર પોલીસને સોંપવામાં આવશે.
22માં 12 ઉગ્રવાદી મણિપુરના UNLF, PREPAK (Pro), KYKL અને PLAથી છે. જ્યારે બાકી 10 NDFB (S) અને KLOથી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે