Home> India
Advertisement
Prev
Next

અજય કુમાર ભલ્લા દેશનાં નવા ગૃહ સચિવ, CACની લીલીઝંડી

દેશના આગામી ગૃહ સચિવ તરીકે અજય કુમાર ભલ્લાની પસંદગી કરવામાં આવી છે. ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની નિયુક્તિ મુદ્દે કેન્દ્ર સરકારે કેબિનેટ એપોઇન્ટ કમિટીએ પોતાની મંજુરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અજય કુમાર ભલ્લા હાલનાં ગૃહ સચિવ રાજીવ ગોબાનું સ્થાન ગ્રહણ કરશે.

અજય કુમાર ભલ્લા દેશનાં નવા ગૃહ સચિવ, CACની લીલીઝંડી

નવી દિલ્હી : દેશના આગામી ગૃહ સચિવ તરીકે અજય કુમાર ભલ્લાની પસંદગી કરવામાં આવી છે. ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની નિયુક્તિ મુદ્દે કેન્દ્ર સરકારે કેબિનેટ એપોઇન્ટ કમિટીએ પોતાની મંજુરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અજય કુમાર ભલ્લા હાલનાં ગૃહ સચિવ રાજીવ ગોબાનું સ્થાન ગ્રહણ કરશે.

fallbacks

fallbacks

ગૃહમંત્રાલયના અનુસાર અજય કુમાર ભલ્લા અસમ- મેઘાલય કેડરનાં 1984 બેચનાં આઇએએસ અધિકારી છે. હાલનાં સમયમાં તેઓ ગૃહ મંત્રાલયમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે ફરજંદ છે. ઉલ્લેખનીય છે કે, દેશનાં હાલના ગૃહ સચિવ રાજીવ ગોબા 31 ઓગષ્ટના રોજ પોતાનાં પદ પરથી સેવાનિવૃત થઇ રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More