Home> India
Advertisement
Prev
Next

ખરાબ હવામાનનાં કારણે AN-32ના કાટમાળ સુધી ન પહોંચી શક્યું પર્વતારોહકોનું દળ

અસમના જોરહાટ એરબેઝથી ઉડ્યન કર્યા બાદ ગુમ થયેલ ભારતીય વાયુસેના એએન-32 એરક્રાફ્ટનો કાટમાળ મળી ચુક્યો છે. હવે ત્યાં પહોંચવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે રાહત અને બચાવ દળ અત્યાર સુધી સફળ થઇ શક્યું નથી. બુધવારે 15 પર્વતારહોને એમઆઇ-17એસ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)થી લિફ્ટ કરીને કાટમાળવાળા સ્થળની નજીક પહોંચાડવામાં આવ્યા. 

ખરાબ હવામાનનાં કારણે AN-32ના કાટમાળ સુધી ન પહોંચી શક્યું પર્વતારોહકોનું દળ

નવી દિલ્હી : અસમના જોરહાટ એરબેઝથી ઉડ્યન કર્યા બાદ ગુમ થયેલ ભારતીય વાયુસેના એએન-32 એરક્રાફ્ટનો કાટમાળ મળી ચુક્યો છે. હવે ત્યાં પહોંચવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે રાહત અને બચાવ દળ અત્યાર સુધી સફળ થઇ શક્યું નથી. બુધવારે 15 પર્વતારહોને એમઆઇ-17એસ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)થી લિફ્ટ કરીને કાટમાળવાળા સ્થળની નજીક પહોંચાડવામાં આવ્યા. 

fallbacks

fallbacks

મંત્રી પરિષદની બેઠકમાં PM મોદીએ કહ્યું, 'સમયસર ઓફિસ પહોંચો, ઝડપથી ફાઈલનો નિકાલ લાવો'
આ પર્વતારોહી જ્યાં એક તરફ દરેક શક્ય હતું એમઆઇ 17 હેલિકોપ્ટર અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) દ્વારા પહોંચ્યા અને હવે રાત પસાર થયા બાદ કાટમાળવાળા સ્થળો માટે પગપાળા રવાના થશે. આ 15 પર્વતારોહકોમાંથી 9 ભારતીયવાયુસેના, 4 સેનામાંથી છે જ્યારે 2 સામાન્ય પર્વતારોહક છે. આ પર્વતારોહકોને તમામ જરૂરિ ઉપકરણોથી લેસ છે. તે જ્યાં પણ શોધખોળ અભિયાન ચલાવશે અને એએન-32 એરક્રાફ્ટ સંબંધિત માહિતી એકત્ર કરશે. 

અમિતાભ બચ્ચને 2100 ખેડૂતોના દેવા ચૂકવ્યાં, વધુ એક મદદનું આપ્યું વચન 

મોદી કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાક સહિત આ 10 મોટા નિર્ણય લેવાયા, જુઓ એક ક્લિક પર 
જ્યાં વિમાનનો કાટમાળ છે તે સમગ્ર વિસ્તાર પહાડોથી ઘેરાયેલો છે. ત્યાં પહોંચવા માટે પગપાળા રસ્તો પણ નથી. ખરાબ હવામાન અને દુર્ગમ વિસ્તાર હોવાનાં કારણે ત્યાં પહોંચવા માટે ભારે મુશ્કેલીઓ કરી પડી રહી છે. અરૂણાચલના શી યોમી જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર મિટો દીરચીનું કહેવું છે કે એએન-32 એરક્રાફ્ટનો કાટમાળ સુધી પહોંચવા અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવાનું ઘણુ અઘરું છે. આ ગાઢ જંગલ અને પહાડી વિસ્તારમાં પગપાળા ચાલવાનો રસ્તો નથી છે. 

fallbacks

VIDEO: કેવી રીતે ક્રેશ થઈ ગયું વાયુસેનાનું વિમાન AN-32? આ રહ્યું કારણ
આ રાહત અને બચાવ દળની સામે સૌથી પહેલા ત્યાં પહોંચવા માટે પગપાળા માર્ગ બનાવવાનો પડકાર છે. આ સાથે જ ખરાબ હવામાન સામે પણ લડવું પડશે. આ પહાડી વિસ્તારમાં વરસાદ હોવા તથા ધુમાડો રહેવાનાં પણ સમાચાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More