Home> India
Advertisement
Prev
Next

Viral Video: બાઇક આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બાઇકની ટાંકી પર બોયફ્રેન્ડને ચિપકી છોકરી

visakhapatnam couple video:  બાઇક પર રોમાન્સ કરતા કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે પોલીસની નજર આ વીડિયો પડી તો તો તેણે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.

Viral Video: બાઇક આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બાઇકની ટાંકી પર બોયફ્રેન્ડને ચિપકી છોકરી

visakhapatnam couple video: ચાલુ બાઈક પર એક્શન રોમાંસ કરવો એક કપલ ને ભારે પડી ગયો છે. તેનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી અને બંને જેલની હવા ખાવા પહોંચી ગયા. આ વીડિયો આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં બાઇક પર રોમાન્સ કરતા કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે પોલીસની નજર આ વીડિયો પડી તો તો તેણે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.

fallbacks

એક્શન રોમાન્સનો આવો વિડિયો તમે નહીં જોયો હોય
વાયરલ વીડિયો વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટ રોડનો હોવાનું કહેવાય છે. જ્યાં રોડ પર એક બાઇક સ્પીડમાં દોડી રહ્યું છે. તેની ટાંકી પર છોકરી બેઠી છે. તે તેના બોયફ્રેન્ડની બાહોમાં તેના હાથ નાખીને તેને વળગી રહી છે. તેનો વીડિયો પાછળથી આવતી કારમાં બેઠેલા લોકોએ બનાવીને સોશિયલ મીડિયા પર મુક્યો હતો. આ વિડીયો વાયરલ થતા જ ઘણી ચર્ચાઓ થવા લાગી હતી. જે બાદ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જુઓ વિડિયો...

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: Rishabh Pant Accident: કાર ચલાવતી વખતે નહી આવે ઝોકું, બસ યાદ રાખો આ 5 જુગાડ
આ પણ વાંચો: એક GIF ઈમેજ તમારો ફોન અને WhatsApp કરી દેશે હેક, આજે જ બદલો આ SETTING

પોલીસ કાર્યવાહી
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બંને જીવલેણ સ્ટંટ કરતા જોવા મળે છે. બંનેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે દંપતી સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને સામે કલમ 336, 279, 132 અને 129 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવા કોઈપણ સ્ટંટ પર કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: મોદી સરકારની આ યોજનામાં મળે છે 2 લાખ રૂપિયાનો લાભ, આ રીતે કરો રજિસ્ટ્રેશનની પ્રોસેસ
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More