Home> India
Advertisement
Prev
Next

જોયા અખ્તર અને અનુપમ ખેર બન્યા નવી ઓસ્કાર એકેડમીનાં સભ્ય, 842 કલાકરોનો સમાવેશ

ફિલ્મ નિર્માતા જોયા અખ્તર, અનુરાગ કશ્યપ, રિતેશ બત્રા અને તેની સાથે જ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પણ 842 કલાકારો અને કાર્યકરીઓનો પણ સમાવેશ થાય છે, જેમને એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ અને સાઇન્સીઝનાં સભ્યો તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે. ઓસ્કારનાં અધિકારીક વેબસાઇટ અનુસાર આમંત્રિતગણ થિએટ્રિકલ મોશન પિક્ચર્સમાં પોતાનાં યોગદાનથી પોતાની ઓળખ બનાવી છે. ઓસ્કારની અધિકારીક વેબસાઇટ અનુસાર, આમંત્રિતગણ થિએત્રિતગણ  થ્રિએટ્રિકલ મોશન પિક્ચર્સમાં પોતાનાં યોગદાન દ્વારા પોતાની ઓળખ બનાવી છે. 

જોયા અખ્તર અને અનુપમ ખેર બન્યા નવી ઓસ્કાર એકેડમીનાં સભ્ય, 842 કલાકરોનો સમાવેશ

નવી દિલ્હી : ફિલ્મ નિર્માતા જોયા અખ્તર, અનુરાગ કશ્યપ, રિતેશ બત્રા અને તેની સાથે જ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પણ 842 કલાકારો અને કાર્યકરીઓનો પણ સમાવેશ થાય છે, જેમને એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ અને સાઇન્સીઝનાં સભ્યો તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે. ઓસ્કારનાં અધિકારીક વેબસાઇટ અનુસાર આમંત્રિતગણ થિએટ્રિકલ મોશન પિક્ચર્સમાં પોતાનાં યોગદાનથી પોતાની ઓળખ બનાવી છે. ઓસ્કારની અધિકારીક વેબસાઇટ અનુસાર, આમંત્રિતગણ થિએત્રિતગણ  થ્રિએટ્રિકલ મોશન પિક્ચર્સમાં પોતાનાં યોગદાન દ્વારા પોતાની ઓળખ બનાવી છે. 

fallbacks

કર્ણાટક: 2 ધારાસભ્યોનાં રાજીનામા બાદ સિદ્ધારમૈયાએ કહ્યું સરકારને કોઇ જોખમ નહી
વર્ષ 2019માં આ વર્ગમાં 50  ટકા મહિલાઓ હશે, 29 ટકા અશ્વેત લોકો હશે જે 59 દેશોનું પ્રતિનિધિત્વ કરશે, જે આ નિમંત્રણને સ્વિકાર કરશે માત્ર તેમણે જ 2019માં એકેડેમીના સભ્ય તરીકે ચૂંટવામાં આવશે. ગેંગ્સ ઓફ વાસેપુર અને દેવ ડીના નિર્દેશક અનુરાગ કશ્યે આ આમંત્રણ કરતા ટ્વીટ કર્યું : #weare theacademy.

બ્રિજ પરથી ગાયબ થઇ રહી છે ગાડીઓ, VIDEO જોઇને મગજ બેર મારી જશે

સરકારે સ્વિકાર્યું હોટલ-મલ્ટીપ્લેક્સમાં સામાન્ય નાગરિકોને લુંટવામાં આવે છે
આર્ચી પંજાબીએ આ ટ્વીટ કરતા લખ્યું કે, એકેડેમીનો હિસ્સો બનવું ખુબ જ સન્માનની વાત છે. તમારો આભાર. ગુનીતા મોંગા, અલી ફઝલ અને રીમા કાગતી તેમાંથી એક છે જેમણે નવા આમંત્રિત લોકોને શુભકામનાઓ મોકલી છે. 

પશ્ચિમ બંગાળના મદરેસાઓ આતંકવાદીઓની ભરતી માટેનું સૌથી મોટુ હબ
અભિનેત્રી આર્ચી પંજાબી ભારતીય મુળની એક બ્રિટિશ અભિનેત્રી છે અને એ માઇટી હાર્ટ અને બેંડ ઇટ લાઇફ બેકહમ જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે. આર્ચીને પણ એકેડેમીમાં સમાવેશ થવાનો આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સાથે જ તેમાં નિશા ગનતરાનો પણાવેશ થાય છે જે ભારતીય મુળની એક કેનેડિયન અભિનેત્રી, ફિલ્મ નિર્દેશક, ફિલ્મ નિર્માતા અને પટકથા લેખીકા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More