Home> India
Advertisement
Prev
Next

Vivah Muhurt 2022: વર્ષ પુરૂ થતાં પહેલાં કરવા છે લગ્ન, તો ઘોડી ચઢવાના 8 શુભ મુહૂર્ત છે બાકી

Shadi Muhurt 2022: આજની યુવા પેઢી ચટ મંગની -પટ બ્યાહ પર જોરદાર ફોકસ કરે છે. એવામાં જો તમારા પુત્રને પણ ઉતાવળમાં લગ્ન કરવાનો કરી રહ્યા છો, તો તમને જણાવી દઇએ કે હવે વર્ષ 2022 માં ફક્ત 8 શુભ મુહૂર્ત બાકી રહ્યા છે. જેના વિશે જાણવું જરૂરી છે. 
 

Vivah Muhurt 2022: વર્ષ પુરૂ થતાં પહેલાં કરવા છે લગ્ન, તો ઘોડી ચઢવાના 8 શુભ મુહૂર્ત છે બાકી

Shubh Vivah Muhurt 2022:હિંદુ ધર્મમાં દેવઉથી એકાદશીથી માંગલિક કાર્યોની શરૂઆત થઇ ચૂકી છે. એવામાં હવે લગ્નના શુભ મુહૂર્ત નિકાળવામાં આવ્યા છે. પંચાગના અનુસાર આ વર્ષે લગ્નના ફક્ત 8 શુભ મુહૂર્ત જ બાકી રહ્યા છે. એટલે કે હવે તમારી પાસે પણ તે મિત્રો અને શુભચિંતકોના ઘરે થનાર લગ્નના કાર્ડ આવવા લાગશે, જ્યાં તમારે જવું પડશે. એટલા માટે સમયસર પોતાની તૈયારી પુરી કરવા માટે આ શુભ મુહૂર્ત અને તારીખો સાથે તમારૂ રૂબરૂ થવું પણ જરૂરી છે. 

fallbacks

નવેમ્બર મહિનાના શુભ લગ્ન મુહૂર્ત
જ્યોતિષિઓના અનુસાર આ મહિને લગ્ન માટે પ્રથમ શુભ મુહૂર્ત 24 નવેમ્બરના રોજ ગુરૂવારે છે. ગુરૂવારે સવારે 6:50 થી માંડીને 7:37 સુધી એકદમ શુભ યોગ બનશે. જીવનસાથી મેળવવા માટે આગામી શુભ મુહૂર્તની વાત કરીએ તો નવેમ્બરની 25 તારીખના દિવસે શુક્રવારે રાત્રે 10:45 વાગ્યાથી આગામી સવારે 06:52 સુધી રહેશે. તો બીજી તરફ 27 તારીખના દિવસે રવિવારે રાત્રે 9:34 થી બીજા દિવસે 06:54 સુધી રહેશે અને 28 નવેમ્બરના રોજ સોમવારે સવારે 6:54 સવારે 10.20 સુધી લગ્ન સમારોહ માટે શુભ મુહૂર્ત છે. આ તે સમય છે જ્યારે લોકો લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. 

Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત

ડિસેમ્બરમાં પણ ચાર શુભ મુહૂર્ત
તમને જણાવી દઇએ કે આ પ્રકારે ડિસેમ્બર 2022 માં પણ લગ્ન માટે ફક્ત ચાર જ શુભ મુહૂર્ત નિકળ્યા છે. ડિસેમ્બર મહિનામાં લગ્નનું શુભ મુહૂર્ત 23 ડિસેમ્બરના દિવસે શુક્રવારે ફરી બીજું 7 ડિસેમ્બરના દિવસે બુધવારે, આ પ્રકારે ત્રીજું મુહૂર્ત 8 ડિસેમ્બરના દિવસે અને ચોથું 9 ડિસેમ્બરના દિવસે શુક્રવારે પડશે. આ તમામ મુહૂર્ત પર શુભ વૈવાહિક કાર્યક્રમ કરી શકાશે. 

2 ડિસેમ્બર 2022: મુહૂર્ત સવારે 7.30 વાગ્યાથી આગામી દિવસ સવારે 6.58 વાગ્યા સુધી
7 ડિસેમ્બર 2022: મુહૂર્ત રાત્રે 8.46 થી આગામી દિવસે સવારે 7.01 વાગ્યા સુધી
8 ડિસેમ્બર 2022: મુહૂર્ત સવારે 7.01 થી આગામી દિવસે સવારે 7.02 વાગ્યા સુધી
9 ડિસેમ્બર 2022: મુહૂર્ત સવારે 7.02 વાગ્યાથી બપોરે 2.59 વાગ્યા સુધી

ઘરની બાલ્કની-આંગણામાં દેખાય આ પક્ષી તો ખુલી જાય છે નસીબ, શરૂ થાય છે સોનેરી દિવસો

શુભ મુહૂર્તના માપદંડ 
જ્યોતિષ વિદ્રાનો અનુસાર વર્ષ અને મહિનો કોઇપણ હોય પરંતુ શુક્રના અસ્ત થતાં લગ્નના શુભ મુહૂર્ત પણ પુરા થઇ જાય છે. આ મુજબ આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ શુક્ર અસ્ત થયો અને 21 નવેમ્બરના રોજ ઉદય થયો. શુક્રના ઉદય થવાના 3 દિવસ બાદ જ લગ્નના શુભ મુહૂર્ત મળવાનું શરૂ થઇ ગયા. તમને જણાવી દઇએ કે આ વર્ષે શુક્રના ઉદય થતાં જ અષ્ટ લક્ષ્મી યોગ બને છે. એવામાં આ દરમિયાન લગ્નના બંધનમાં બંધાનારાઓના વૈવાહિક જીવન માતા રાણીની કૃપાથી ખુશહાલ બની રહેશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More