Home> India
Advertisement
Prev
Next

Baap Beti Ki Shadi : લાજ શરમ કોરાણે મૂકી! 25 વર્ષની દીકરીએ 50 વર્ષના પિતા સાથે કર્યા લગ્ન, ઘોર કળિયુગ

Baap Beti Ki Shadi : આ માનવામાં ન આવે તેવી ઘટના છે... સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે... પિતા પુત્રીએ લગ્ન કર્યા હોય તેવું તેમનું કહેવું છે, પરંતુ ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું 
 

Baap Beti Ki Shadi : લાજ શરમ કોરાણે મૂકી! 25 વર્ષની દીકરીએ 50 વર્ષના પિતા સાથે કર્યા લગ્ન, ઘોર કળિયુગ

father daughter got married : જો તમે કોઈને પૂછો કે આ દુનિયાનો પવિત્ર સંબંધ કયો છે, તો કોઈ માતાપિતા, પિતા-પુત્રી, ભાઈ-બહેન, મા-દીકરી, મા-દીકરી એવા સંબંધોના નામ લેશે. પરંતુ અનેકવાર સંબંધોમાં એવી શરમજનક બાબતો બનતી હોય છે, જેને સાંભળીને કાળજુ કંપી જાય. લોહીના સંબંધોમાં પણ આબરુ લૂંટાતી થઈ છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે, જે ભલભલાને ચોંકાવી દે તેવો છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે ઘોર કળિયુગ આવ્યો છે ભાઈ. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવતી અને એક આધેડ ઉંમરનો શખ્સ નજર આવી રહ્યો છે. જેઓ દાવો કરી રહ્યા છે કે તેઓએ લગ્ન કરી લીધા છે અને સંબંધે તેઓ પિતા અને દીકરી હતા. 

fallbacks

વાયરલ વીડિયોમાં બંનેને અનેક સવાલ પૂછવામા આવી રહ્યાં છે. તેમાં યુવતી ટપોટપ શરમ વગર જવાબ આપી રહી છે. તેણે કહ્યું કે, આ મારા પપ્પા છે અને અમે દુનિયાને બતાવી દીધું છે કે અમે લગ્ન કરીને ખુશ છીએ. અમારા સંબંધના સપોર્ટમાં કોઈ ન હતું. પરંતું અમે લગ્ન કરી લીધા છે, અને હવે અમને કોઈ સપોર્ટ કરે કે ન કરે, કોઈ વાંધો નથી. જ્યારે પિતાને પૂછવામાં આવે છે કે, શું આ તમારી દીકરી છે, તો બાપ-દીકરી સાથે બોલે છે કે, તેમાં શું સમસ્યા છે. એક યુવતી આ દીકરીને પૂછે છે કે તેને થોડી પણ શરમ ન આવી. ત્યારે બંને કહે છે કે, અમને કોઈ ફરક પડતો નથી. ઉલટા યુવતીના પિતા કહે છે કે, અરે યાર તમે કયા જમાનામાં જીવી રહ્યા છો. કેવી શરમ. યુવતી પોતાના 50 વર્ષના પિતાને પોતાનો પતિ ગણાવી રહી છે. વીડિયોમાં કારણ પૂછવા પર યુવતી કહે છે કે, અમે દુનિયાને બતાવવા માંગીએ છીએ. 

 

 

યુવતીનું કહેવું છે કે, અમારા સંબંધોને લઈને લોકો પીઠ પાછળ વાતો કરે છે. આવામાં અમે વીડિયો બનાવીને અમારા સંબંધો વિશે જણાવવા માંગીએ છીએ. અમારા લગ્ન એ લોકો માટે જવાબ છે, જે અમારા વિશે ઉલટું-સીધું બોલે છે. તો પતિ-પત્નીની જેમ રહેવા પર યુવતીએ કહ્યું કે, સાડીથી લઈને સિંદુર લગાવ્યું છે, ત્યાં સુધી તમને ખબર નથી પડી રહી. બેકારમાં કેમ સવાલો પૂછો છો. 

SG હાઈવે પર સાયક્લિસ્ટ તબીબને ટક્કર મારીને ભાગી જનારો પકડાયો, ચિક્કાર દારૂ પીને નીકળ્યો હતો

આ યુવતી કોણ છે અને તેના પિતા કોણ છે, તે ક્યાંના રહેવાસી છે, આ તમામ માહિતી મળી નથી. પરંતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જયસિંહ યાદવે આ વીડિયો શેર કર્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે.

 જે વાયરલ થઈ રહ્યો છે. કારણ કે આ TikTok ની ક્લિપ છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે આ 2020 પહેલાનો મામલો છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે કદાચ આ વીડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ઝી 24 કલાક આ વીડિયો સાચો છે કે ખોટો તેની પુષ્ટિ કરતું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે પિતા-પુત્રીના સંબંધોને આ રીતે બદનામ કરવા બિલકુલ ખોટું છે.

તેમ છતાં જો આ વીડિયો સાચો હોય તો કદાચ આવા લોકોને માનસિક સારવારની જરૂર હોય. આ કારણ છે કે, એક પિતા તેની પુત્રી સાથેના લગ્નને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે? તે જ સમયે, યુવતી પણ વારંવાર પોતાને તેના પિતાની પત્ની ગણાવી રહી છે. જો કે, જો આ વિડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો હોય, તેથી તેઓ ચોક્કસપણે તેમના ઉદ્દેશ્યમાં સફળ થયા. આ વીડિયો વાયરલ થયો હતો. તેને ટ્વિટર પર લાખો વખત જોવામાં આવ્યું હતું. તે જ સમયે, સેંકડો લોકોએ તેને લાઇક અને ટિપ્પણી કરી છે. મોટાભાગના લોકો તેને નકલી ગણાવી રહ્યા છે. પરંતુ એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે હિંદુ વિવાહ સંસ્કાર મુજબ આ અનાચાર અને ગેરકાયદેસર છે. તેથી, દેશના કાયદા અનુસાર, આ લગ્ન અમાન્ય છે, સાથે જ પરમજીતે લખ્યું છે કે આવા લોકો પર દરેક પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

અંબાલાલ પટેલની ભારે ચેતવણી : ડિસેમ્બરની આ તારીખે ભયાનક ઠંડી અને વરસાદ એકસાથે ત્રાટકશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More