Home> India
Advertisement
Prev
Next

Beauty with Brains: આ મહિલા અધિકારીઓ સામે બોલિવુડ એક્ટ્રેસ પણ પડે છે ફિક્કી, સોશિયલ મીડિયામાં છે બોલબાલા

Beauty with Brains: આજે અમે તમને ભારતની એ દીકરીઓને મળવીશું જે Beauty with Brains ની કહેવતને સાકાર કરે છે.

Beauty with Brains: આ મહિલા અધિકારીઓ સામે બોલિવુડ એક્ટ્રેસ પણ પડે છે ફિક્કી, સોશિયલ મીડિયામાં છે બોલબાલા

આ મહિલા ઓફિસર ના માત્ર પોતાના કામથી પરંતુ સોશિયલ મીડિયા પર આવવાવાળા પોતાના ફોટોઝના કારણે પણ ચર્ચામાં છે. ફેન્સ અને ફોલોઅર્સમાં આ દિકરીઓ કોઈ એક્ટ્રેસથી કમ નથી. તેમના ફોટોઝ અને પ્રગતિ પ્રેરણા આપે છે.

fallbacks

1.શ્રૃષ્ટિ જયંત દેશમુખ
શ્રૃષ્ટિ જયંત દેશમુખ મધ્યપ્રદેશ કેડરની 2019ની IAS છે. તેમની પાસે કેમિકલ એન્જિનિયરિંગમાં પણ ડિગ્રી છે. મધ્ય પ્રદેશના ભોપાલની સૃષ્ટિએ IASની પરીક્ષા ક્લિયર કર્યા પછી ખુલાસો કર્યો હતો કે, તેમને TV જોઈને IASની તૈયારી કરી હતી અને પ્રથમ ટ્રાયલમાં જ IAS ઓફીસર બની ગઈ.
fallbacks

2. ટીના ડાબી
UPSC ટોપર રહેલી IAS ટીના ડાબી 2015ની બેચની છે. ટીના ડાબીએ રાજસ્થાનના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પ્રદીપ ગવાંડે સાથે લગ્ન કરી લીધા છે.
fallbacks

3. નવજોત સિમી
IPS નવજોત સિમી પોતાના કામની સાથે પોતાના લુક માટે પણ ફેમસ છે. મૂળ પંજાબની નવજોત સિમી બિહાર કેડરની IPS અધિકારી છે. તેમનું સિલેક્શન વર્ષ 2017માં થયું હતું.
fallbacks

4. અપાલા મિશ્રા
અપાલા મિશ્રા પહેલા ડેન્ટીસ હતી. અપાલાએ પોતાનું IPS બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ખૂબ સંઘર્ષ કર્યો. બે વખત પરીક્ષામાં નાપાસ થઈ. ત્રીજા પ્રયત્નમાં તેમને ઓલ ઓવર ઈન્ડિયામાં 9મો રેન્ક પ્રાપ્ત કર્યો.
fallbacks

5. રિયા ડાબી
રિયા ડાબી, ટીના ડાબીની બહેન છે. તે વર્ષ 2021 ની બેચની રાજસ્થાન કેડરની અધિકારી છે.
fallbacks

6. તનુ જૈન​
તનુ જૈન ઉત્તર પ્રદેશ કેડરની વર્ષ 2014ની IAS છે. તનુએ પહેલા MBBS કર્યું હતું ત્યાર પછી UPSCની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો. 
fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More