Home> India
Advertisement
Prev
Next

રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની લશ્કરની ધમકી, અલર્ટ જાહેર

રૂડકી સહિત બે ડઝનથી વધુ રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે.

રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની લશ્કરની ધમકી, અલર્ટ જાહેર

રૂડકી: રૂડકી સહિત બે ડઝનથી વધુ રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે. લશ્કર એરિયા કમાન્ડરના નામથી એક ધમકીભર્યો પત્ર ગુરુવારે મોડી રાતે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને મળ્યો છે. આ પત્રમાં ઉત્તરાખંડના રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી મારવાની ધમકી આપવામાં આવી છે. 

fallbacks

જુઓ LIVE TV

તારીખનો પણ ઉલ્લેખ
રૂડકી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને જે પત્ર મળ્યો છે તેમાં 10  રેલવે સ્ટેશનને 6 મેના રોજ બોમ્બથી ઉડાવી મારવાની ધમકી અપાઈ છે. ધમકીભર્યો પત્ર મળતા જ સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે આ મામલે ઉત્તરાખંડ પોલીસને જાણ કરી છે. હાલ પોલીસ તમામ દસ્તાવેજોને ભેગા કરીને આ મામલે તપાસ કરી રહી છે. 

દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More