Home> India
Advertisement
Prev
Next

સુહાગરાતે શરૂઆત કરતાં જ છવાઇ ગયો સન્નાટો, પત્ની બોયફ્રેન્ડના બાબાની બની ગઇ હતી કુંવારી માતા

1st Wedding Night: લગ્ન કરવા જઈ રહેલા પુરુષ અને સ્ત્રીના મનમાં ઘણી ઈચ્છાઓ હોય છે. ખાસ કરીને લગ્નની પહેલી રાત માટે પ્લાનિંગ કરવામાં આવે છે. આ બધાની વચ્ચે જો ખબર પડે કે વર કે કન્યામાંથી કોઈ એક છેતરપિંડી કરી રહ્યું છે તો શું થશે?

સુહાગરાતે શરૂઆત કરતાં જ છવાઇ ગયો સન્નાટો, પત્ની બોયફ્રેન્ડના બાબાની બની ગઇ હતી કુંવારી માતા

Suhagraat: આજકાલ લોકો પ્રેમસંબંધોને સામાન્ય ગણે છે. એકબીજા સાથે સંબંધો બાંધવાની લોકોને નવાઈ હોતી નથી. એમ સમજે છે કે લગ્ન પહેલાં જે જલસા કરવા હોય એ કરી લઈએ લગ્ન બાદ આખી જિંદગી એક સાથે કાઢવાની જ છે. જેઓ આખરે પસ્તાય છે આ કેસ એ જ પ્રકારનો છે. જેમાં લગ્નની પ્રથમ રાતે જ પતિને ખબર પડી ગઈ હતી કે પત્નીનું કેરેક્ટર ખરાબ છે. લગ્નએ ખૂબ જ શુભ અને ઉત્સવની જેમ મનાવાય છે. આજે તો લોકો જીવનભરની કમાણી આ પ્રસંગમાં નાખે છે. લગ્ન કરવા જઈ રહેલા પુરુષ અને સ્ત્રીના મનમાં ઘણી ઈચ્છાઓ હોય છે. ખાસ કરીને લગ્નની પહેલી રાત માટે પ્લાનિંગ કરવામાં આવે છે. આ બધાની વચ્ચે જો ખબર પડે કે વર કે કન્યામાંથી કોઈ એક છેતરપિંડી કરી રહ્યું છે તો શું થશે? આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે.

fallbacks

નાના બ્રેસ્ટ સાઈઝને કારણે નથી સારા લાગતા કપડાં? પરફેક્ટ ફિગર માટે કરો આ ઉપાય
સ્વપ્નદોષથી ઓછા થઈ જશે સ્પર્મકાઉન્ટ, જાણી લો Nightfall સંબંધિત માન્યતાઓ અને હકીકતો
લગ્નની ઉંમરમાં સફેદ વાળ આવી ગયા છે? પીવો આ આર્યુવેદિક જ્યૂસ, વાળ થઇ જશે કાળા ભમ્મર

લગ્નને લઈને ઘણી ઈચ્છાઓ હોય છે. તેને યાદગાર બનાવવા માટે લોકો વિવિધ પ્રકારની તૈયારીઓ કરે છે. ખાસ કરીને લગ્નની પહેલી રાત્રે અનેક પ્રકારના પ્લાનિંગ કરવામાં આવે છે. જો કે, કેટલાક લોકો એવા પણ હોય છે, જેમના સપના લગ્નની સાથે જ ખટાશમાં આવી જાય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના શિવપુરીમાં સામે આવ્યો છે. લગ્નની પહેલી રાત્રે પતિ ખુશીથી તેની નવવધૂ પાસે ગયો. તેની ઈચ્છાઓને પાંખો મળે તે પહેલાં તેણે કન્યાના પેટ પર 7-8 ટાંકાનાં નિશાન જોયા. ચહેરાનો રંગ હજી ફિક્કો પડ્યો ન હતો, પણ વરરાજાના ચહેરાનો રંગ ચોક્કસ ઊતરી ગયો હતો. પૂછતાં પત્નીએ યોગ્ય જવાબ ન આપ્યો એટલે શંકા વધુ ઘેરી. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને આઘાત લાગ્યો.

VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ
Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે સરકાર?
નસીબ લઇને જન્મયો છે મારો ભઈ... પત્નીએ પોતે પતિની પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન

જ્યારે પત્નીના પેટમાં આવેલા ટાંકાનું રહસ્ય પતિ સમક્ષ ખુલ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. પીડિતાના પતિએ જણાવ્યું કે લગ્નના લગભગ 3 મહિના પહેલા તેની પત્નીએ ગર્ભપાત કરાવ્યો હતો. વ્યક્તિએ જણાવ્યું કે આ વાત યુવતીના પક્ષના લોકોએ છુપાવી હતી. જો લગ્ન પહેલા દુલ્હન ગર્ભવતી હોવાનું જાણવા મળે તો તેણે આ લગ્ન ક્યારેય ન કર્યા હોત. સુહાગના સેઝ પર પત્નીનું રહસ્ય ખુલ્યા બાદ પતિએ નવવિવાહિત મહિલાને તેના પિયર મોકલી દીધી અને તે ફરી ક્યારેય તેના સાસરે ન ગઈ. આ ઘટનાથી માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ સમાજના લોકો પણ ચોંકી ગયા હતા. આ પ્રકારની છેતરપિંડીની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી.

રાશિફળ 14 એપ્રિલ: આ 4 રાશિના લોકો પાર કરશે સફળતાના શિખરો, અધૂરા કામ પુરા થશે
અમેરિકામાં નોકરી છોડી ઉધાર પૈસા લઈને શરૂ કરી કંપની, આજે છે 10 હજાર કરોડના માલિક
તમારું ATM ક્યું છે Platinum કે Titanium, શું છે બંને કાર્ડ વચ્ચે શું હોય છે ફરક?
દિશા પટણી અને મૌની રોયે લગાવી આગ, હાથોમાં હાથ નાંખી જોવા મળી બેસ્ટ ફ્રેન્ડ

અજાણી વ્યક્તિ સાથે અફેર હોવાની શંકા
પીડિતાના પતિએ માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરીને હોસ્પિટલમાંથી તેની પત્ની વિશેની તમામ માહિતી એકત્ર કરી હતી. જાણવા મળ્યું હતું કે મહિલાએ લગ્નના 3 મહિના પહેલા ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. આના પરથી વધુ એક વાત સ્પષ્ટ થઈ કે નવી વહુને કોઈ બિન-પુરુષ સાથે સંબંધ હતો. તે તેના પ્રેમીથી ગર્ભવતી થઈ. દરમિયાન લગ્ન નક્કી થતાં તેણે ગર્ભપાત કરાવવો પડ્યો હતો. જોકે, પત્નીની છેતરપિંડીનો મામલો સામે આવ્યા બાદ પતિ પણ ચોંકી ગયો હતો. તેને સમજાતું નહોતું કે હવે શું કરવું.

પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો
રહસ્ય ખુલ્યા બાદ જ્યારે પત્નીને તેના પિયર મોકલી દેવામાં આવી ત્યારે તેણે ભરણપોષણ માટે પતિ સામે કેસ દાખલ કર્યો હતો. જેના કારણે વ્યક્તિની સમસ્યામાં વધુ વધારો થયો. હાલ આ મામલો કાયદાકીય ગૂંચવણમાં અટવાયેલો છે. પીડિતાના પતિનો આરોપ છે કે તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી, જેના કારણે તે વધુ ડરી ગયો છે. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ એવી રીતે ભળી ગઈ હતી કે તેને દૂર કરવી શક્ય નથી હોતી.

WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More