Home> India
Advertisement
Prev
Next

CBSE Board 10th Result Declared: CBSE બોર્ડ 10માનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

CBSE Board 10th Result 2024 Declared: CBSE બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે CBSE બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા આપી છે તેઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જઈને પરિણામો જોઈ શકે છે.

CBSE Board 10th Result Declared: CBSE બોર્ડ 10માનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

CBSE Board 10th Result 2024 Declared:સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા-12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તેમનું પરિણામ જોઈ શકે છે.

fallbacks

CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે તપાસો
સ્ટેપ 1: પરિણામ જાહેર થયા પછી, CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર, 'CBSE 10th Result Direct Link' પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ  4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને ચે કરો.
સ્ટેપ  5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.

CBSE ધોરણ 10માની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 વચ્ચે યોજાઈ હતી. CBSE બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ cbseresults.nic.in, cbse.nic.in, cbse.gov.in, digilocker.gov.in, results.gov.in, DigiLocker એપ અને UMANG pp પર પણ તેમનું સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More