નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં ચીનની સેના પાછળ હટવા માટે તૈયાર થઇ ગઇ છે. સૂત્રોના અનુસાર ગઇકાલે મોલ્ડોમાં થયેલી ભારત અને ચીનની વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે પાછળ હટવા પર સહમતિ બની છે. બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઇ ગઇ છે. ચીનની સાથે તણાવ ઓછો કરવા માટે સહમતિ બની છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે