ચિત્રદુર્ગ : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) નું એક અનમેન્ટ એરિયલ વ્હીકલ (UAV) મંગળવારે સવારે કર્ણાટકમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચિત્રદુર્ગ જિલ્લાના જોડીચિકેનહલ્લીમાં સવારે 6 વાગ્યે યુએવી દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ડીઆરડીઓનું રુસ્તમ-2 યુએવી છે. તેનું આજે ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળ પર ડીઆરડીઓનાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે