Home> India
Advertisement
Prev
Next

માલગાડી નીચે કપલનો રોમાન્સ, લોકોની નજર પડતા જ થયું કંઈક એવું કે...

આજે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે છે. આવામાં કપલ આ દિવસ એકબીજા સાથે વિતાવવા માંગે છે. આ દિવસે અનેક લોકો પોતાના પ્રેમીને મળવા માટે ઘરમાં ખોટું બોલીને નીકળ છે. દુનિયાની નજરથી છુપાઈ છુપાઈને તેઓ એકબીજા સાથે સમય વિતાવે છે. સોશિયલ મીડિયા પર આજકાલ નિબ્બા-નિબ્બીનો પ્રેમ વાયરલ થઈ રહ્યો છે. તો આવામાં એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

માલગાડી નીચે કપલનો રોમાન્સ, લોકોની નજર પડતા જ થયું કંઈક એવું કે...

ઝી મીડિયા/બ્યૂરો :આજે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે છે. આવામાં કપલ આ દિવસ એકબીજા સાથે વિતાવવા માંગે છે. આ દિવસે અનેક લોકો પોતાના પ્રેમીને મળવા માટે ઘરમાં ખોટું બોલીને નીકળ છે. દુનિયાની નજરથી છુપાઈ છુપાઈને તેઓ એકબીજા સાથે સમય વિતાવે છે. સોશિયલ મીડિયા પર આજકાલ નિબ્બા-નિબ્બીનો પ્રેમ વાયરલ થઈ રહ્યો છે. તો આવામાં એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

fallbacks

આ વીડિયોમાં એક શખ્સ મહિલાની સાથે લોકોની નજરથી છુપાવીને માલગાડીને નીચે બેસ્યો છે. સોશિયલ મીડિયા પર આજકાલ આ તસવીરો તેજીથી વાયયરલ થઈ રહી છે. લોકો આ ફોટો પર પોતાની અલગ અલગ પ્રતિક્રીયા આપી રહ્યાં છે. આ ફોટો પર એટલી મજેદાર કોમેન્ટ્સ આવી રહી છે કે, જેને વાંચીને તમે પેટ પકડીને હસતા રહી જશો.

સોશિયલ મીડિયા પર આ ફોટો આઈએફએસ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. આ ફોટો પર અનેક લોકો કમેન્ટ્સ આપી રહ્યાં છે. ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ઓનલાઈન ડેટિંગ. આ ફોટો પર કમેન્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું કે,  ‘they are under Train ing!’. તો અન્ય એક શખ્સે લખ્યું કે, વેલેન્ટાઈન ડે પણ સેલિબ્રેટ કરવો જોઈએ. અન્ય એકે લખ્યું કે, જીએંગે સાથ, મરેંગે સાથ... ॐ वैलेंटायन नम:’
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More