દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
નવરાત્રિમાં માતાજીની કૃપા મેળવવા માટે શું કરવું
- કુંવારીકાઓને એટલે કે 7 વર્ષથી નીચેની કન્યાઓનું પૂજન
- જો લગ્નસંબંધી સમસ્યા હોય તો ચાંદીના ઘરેણાની ભેટ
- ધન સંબંધી પ્રશ્ન હોય તો પીળાવસ્ત્રની ભેટ
- વાહન સંબંધી સમસ્યા હોય તો લાલવસ્ત્રની ભેટ
- પદઉન્નતી માટે તાંબાના વાસણની ભેટ
- વેપારલક્ષી સમસ્યા હોય તો કાંસાના વાસણની ભેટ કુંવારીકાને આપવી
તારીખ
|
13 ઓક્ટોબર શુક્રવાર
|
માસ
|
આસો સુદ પાંચમ
|
નક્ષત્ર
|
અનુરાધા
|
યોગ
|
આયુષ્યમાન
|
ચંદ્ર રાશી
|
વૃશ્ચિક (ન,ય)
|
- નવરાત્રિમાં માતાજીની સ્તુતિપ્રાર્થના ઉત્તમ ફળ આપશે
- સિદ્ધિલક્ષ્મીસ્તોત્રનો પાઠ કરી શકાય
- માતાજીને આજે ખીરનો પ્રસાદ ધરાવી શકાય
- ઈલાયચી નાંખેલું દૂધ પણ ધરાવી શકાય
- કુળદેવીના મંદરે દર્શન કરવા અવશ્ય જવું
રાશિ ભવિષ્ય (13-10-2018)
મેષ (અલઈ)
|
- ધનની આવક થઈ શકે છે
- પ્રવાસમાં ટ્રાફીકમાં ક્યાંય અટવાઈ શકાય છે
- કાર્ય વિલંબ થઈ શકે છે
- વેપારમાં સાનુકૂળતા રહે
|
વૃષભ (બવઉ)
|
- લોનનું કાર્ય વિલંબમાં અટવાય
- સ્ત્રીપાત્રોએ આરોગ્ય જાળવવું
- જમીનના કાર્યોમાં સફળતા મળી શકે
- વેપાર ક્ષેત્રે પણ પ્રગતિ જણાય
|
મિથુન (કછઘ)
|
- કાર્યક્ષેત્રે યશ મળે
- વેપાર ક્ષેત્રે નવો ઓર્ડર મળે
- જૂની ઉઘરાણીના નાણા મળે
- જીવનસાથી સાથે વૈમનસ્ય ન સર્જાય તે જોવું
|
કર્ક (ડહ)
|
- સંતાન દ્વારા સારા સમાચાર મળે
- મુશ્કેલીઓ હળવી થાય
- પૂર્વકર્મનો લાભ મળે
- તમારા કાર્યની કદર થાય
|
સિંહ (મટ)
|
- ભાષા કઠોર બનશે તો કામ બગડશે
- માટે, ભાષા આજે સંભાળજો
- ઘરમાં બિનજરૂરી સામાન વસાવી દેવાય
- જીવનસાથી સાથે સુમેળ જાળવવો પડશે
|
કન્યા (પઠણ)
|
- નાણાકીય વ્યવહારમાં છેતરાવા નહીં તે જોવું
- વધુ પડતા લાલચમાં ન આવવું
- ધાર્મિક મુસાફરીના યોગ છે
- સંધ્યા સમયે મન નકારાત્મક થઈ શકે
|
તુલા (રત)
|
- વડીલો દ્વારા ધનલાભ થાય
- વેપારનું કાર્ય આગળ ધપે
- પરિવારમાં આનંદની લાગણી વર્તાય
- જમવામાં મધુર વાનગીનો લાભ મળે
|
વૃશ્ચિક (નય)
|
- અભ્યાસમાં સફળતા મળે
- બહારગામના પાત્ર સાથે વેવિશાળની વાત આવે
- ખર્ચ થાય પણ સારા કાર્ય માટે
- દેવમંદિરે દર્શન કરવા જવાય
|
ધન (ભધફઢ)
|
- નોકરીની તકોનું નિર્માણ થાય
- આરોગ્યની જાળવણી કરવી
- વારસાઈના કાર્યોમાં સફળતા મળે
- જમીન-મકાનના કાર્યોમાં સફળતા
|
મકર (ખજ)
|
- અંતરમાં શ્રદ્ધાતત્ત્વ મજબૂત
- મિત્રવર્તુળ મોટું થાય
- જીવનસાથી સાથે મનમેળ વિશેષ રહે
- પરિવારમાં સુમેળ વધે
|
કુંભ (ગશષસ)
|
- રમતગમત ક્ષેત્રે સાનુકૂળતા
- પ્રવાસની શક્યતા પણ છે
- કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલાને સફળતા
- એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે વિશેષ સાનુકૂળતા
|
મીન (દચઝથ)
|
- સંચીતકર્મોનો લાભ મળે
- આરોગ્યમાં વિશેષ સાનુકૂળતા
- સ્ફૂર્તિ જળવાય
- મન વિશેષ પ્રફુલ્લિત રહે
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે