દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?
- જો મિથુન રાશિનું પ્રિયપાત્ર હોય તો...
- સંબંધો નિભાવવા આ રાશિના જાતક માટે પડકાર છે
- ખૂબ ઝડપથી સંબંધો બદલી શકે છે.
- તેને શાંતિથી સાંભળવો.
- વેપાર-રોજગારની વાતો કરવી.
- કપડાની ભેટસોગાદ આપવી.
તારીખ
|
20 સપ્ટેમ્બર, 2018 ગુરૂવાર
|
માસ
|
ભાદરવા સુદ એકાદશી
|
નક્ષત્ર
|
ઉત્તરાષાઢા
|
યોગ
|
અતિગંડ
|
ચંદ્ર રાશી
|
મકર (ખ,જ)
|
- અતિગંડ યોગ છે અને એકાદશી પણ છે
- પરિવર્તીની એકાદશી છે
- ચૈતન્ય પૃથ્વીની ખૂબ નજીક હોય છે
- વિષ્ણુ કે કૃષ્ણ આરાધના શાસ્ત્રોક્ત વચન છે
- શ્રીસૂક્તનો પાઠ કરી શ્રીયંત્રનું પૂજન કરવું
રાશિ ભવિષ્ય (20-9-2018)
મેષ (અલઈ)
|
- પુસ્તકો સાથે સુમેળ વધે
- ઊચ્ચ પદાધીકારીની મુલાકાત થાય
- ધાર્મિક સ્થાનની મુલાકાત થાય
- માનસિક ઉદ્વેગથી બચવું
|
વૃષભ (બવઉ)
|
- જીવનસાથી સાથે મનદુઃખ થઈ શકે
- દાઝવાથી અને ઈલેક્ટ્રીકથી સંભાળવું
- ઈલેક્ટ્રોનિક ઉપકર ખોટકાઈ શકે
- વાણીથી લાભ થઈ શકે
|
મિથુન (કછઘ)
|
- સંબંધોમાં બદલાવ આવી શકે
- આર્થિક નુકશાન થઈ શકે
- માતાનું આરોગ્ય જાળવવું
- પુરુષોત્તમની ઉપાસના કરજો
|
કર્ક (ડહ)
|
- મનનો માનેલો મળી જાય
- લેખન શક્તિ ખીલી ઊઠે
- વિદ્યાર્થી મિત્રો માટે ગણિતનો વિષય મજબૂત થાય
- દાક્તરી કાર્ય સાથે સંકળાયેલાને લાભ
|
સિંહ (મટ)
|
- જમીન ક્ષેત્રે સંકળાયેલાએ સચેત રહેવું
- અચાનક કોઈ સોદો કરવો નહીં
- નોકરીમાં ફેરફાર થઈ શકે
- આરોગ્ય નબળું રહી શકે છે
|
કન્યા (પઠણ)
|
- સંતાનનું આરોગ્ય જાળવવું
- નવજાત શિશુ હોય તો પેટની તકલીફથી સચેત
- કોર્ટ કચેરીમાં મુદત લઈ લેવી
- ગણેશજીની પૂજા કરવી
|
તુલા (રત)
|
- લાભ ગેરલાભમાં પલટાઈ શકે છે
- ગુસ્સા ઉપર કાબૂ રાખવો
- હૃદયમાં બેચેની અનુભવાય
- વેપારી મિત્રોએ સંયમ રાખવો
|
વૃશ્ચિક (નય)
|
- અચાનક મુસાફરી થઈ શકે છે
- ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય
- વ્યવસ્થાપક તરીકે ઉમદા કાર્ય થાય
- નોકરીની સારી તક મળે
|
ધન (ભધફઢ)
|
- પ્રિયપાત્ર ગુસ્સો કરે
- આપની ઉપર અધિકાર જમાવે
- ભાષા ઉપર સંયમ રાખજો
- મસાલેદાર ભોજન જમવાની ઇચ્છા થાય
|
મકર (ખજ)
|
- મુસાફરીનો યોગ છે
- સુખચેનથી દિવસ વીતે
- ધનલાભ પણ થઈ શકે
- પરિવાર સહભાગી થાય
|
કુંભ (ગશષસ)
|
- નોકરી છોડવાનો વિચાર આવે
- નાનાભાઈ બહેનનું આરોગ્ય જાળવવું
- પરદેશના યોગ પણ નિર્માયા છે
- દિવસ શાંતિથી પસાર કરવો
|
મીન (દચઝથ)
|
- સાળા કે સાળી સાથે ચર્ચા થઈ શકે
- પેટની બિમારીથી સાવધાન
- જેમણે મદદ કરી હોય તે હક જતાવે
- વડીલો સાથે વિનયથી વર્તવું
|
- જીવનસંદેશ – સંસ્થાને વફાદાર રહેવું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે