દરેક રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?
- જો કર્ક રાશીનું પાત્ર હોય તો...
- વિશેષ સંવેદનશીલ હોય છે.
- તેમની ખબરઅંતર લેતા રહેવું
- તેમની જન્મતારીખ, મેરેજડેટ ભૂલવી નહીં
- સરોવર, નદીકાંઠો, દરિયાકાંઠો વિશેષ પ્રિય છે.
- ઝઘડો થાય તો ઘટનાને ભૂલી નથી શકતા.
તારીખ
|
21 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર
|
માસ
|
ભાદરવા સુદ બારશ
|
નક્ષત્ર
|
શ્રવણ
|
યોગ
|
સુકર્મા
|
ચંદ્ર રાશી
|
મકર (ખ,જ)
|
- રાજયોગ સાંજે 4.47 થી બીજા દિવસના 3.42 સુધી રહેશે.
- ચણાનું દાન કરી શકાય, ચોખાનું દાન પણ કરી શકાય.
- કુંવારીકાનું પૂજન કરી યથાશક્તિ દાનદક્ષિણા આપવી.
- કુળદેવીનું પૂજન કરવું.
- કનકધારા સ્તોત્રનો પાઠ પણ કરવો.
રાશિ ભવિષ્ય (21-9-2018)
મેષ (અલઈ)
|
- રાજનીતિજ્ઞને મળવાનું થાય
- લક્ષ્મીયોગ પણ રચાયો છે
- વાહનની ગતિ જાળવવી
- મુસાફરીથી યુક્ત દિવસ રહે
|
વૃષભ (બવઉ)
|
- ધર્મભાવના વધુ પ્રબળ બને
- પરદેશ પ્રવાસની શક્ય બને
- ધાર્મિક પ્રસંગમાં અગ્નિથી સાચવવું
- ગુરુના કાર્યમાં સંકળાવાનું થાય
|
મિથુન (કછઘ)
|
- આપની સર્જનશક્તિ ખીલી ઊઠે
- જીવનસાથીનું આરોગ્ય જાળવવું
- સાસરીયામાં મિથ્યા વિવાદથી બચવું
- ભાગ્યનો સાથ મળતો જણાય
|
કર્ક (ડહ)
|
- આરોગ્યની દરકાર રાખવી
- મનદુઃખના પ્રસંગો બને
- લેખકો માટે સાનુકૂળતા
- પાડોશી સાથે મનમેળ વધે
|
સિંહ (મટ)
|
- તકરાર થઈ શકે છે, સાવધાન રહેવું.
- આરોગ્યની જાળવણી પણ રાખવી
- વયસ્ક જાતકોએ વિશેષ સચેત રહેવું
- સંધ્યા સમય મિત્રો સાથે આનંદમય રહે
|
કન્યા (પઠણ)
|
- પિતા તરફથી સહકાર મળે
- સરકારી ક્ષેત્રના જાતકોને સાનુકૂળતા
- એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલાને પણ લાભ
- કલાત્મક સર્જનશક્તિ ખીલે
|
તુલા (રત)
|
- અંતરમાં પ્રેમના સ્પદંનો જાગે
- યુવામિત્રો માટે ખુશનુમા દિવસ વિતે
- વાહનયોગ પણ રચાયો છે
- સંધ્યા સમયે દિપપ્રાગટ્ય કરવું
|
વૃશ્ચિક (નય)
|
- મુસાફરી દરમિયાન નવી તક મળે
- ભાગ્યના સહારે તરી જાવ
- પરદેશના યોગ સક્રિય બન્યા છે
- અચાનક મુસાફરી થાય
|
ધન (ભધફઢ)
|
- વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા
- અચાનક ધન પ્રાપ્તિના યોગ છે
- જો બિમાર હોવ તો દાક્તર પાસે અવશ્ય જજો
- આળસનો ત્યાગ કરજો
|
મકર (ખજ)
|
- જીવનસાથી સાથે મિથ્યા વિવાદ થાય
- કપડાના વેપારીને સાનુકૂળતા
- વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે
- આરોગ્ય જાળવજો
|
કુંભ (ગશષસ)
|
- કાર્ય કરવાની ઇચ્છા ન થાય
- નાસ્તિકતાના વિચારો હાવી થાય
- સીઝનલ બિમારીથી ચેતવું
- જીવનસાથી વધુ સક્રિય રહે
|
મીન (દચઝથ)
|
- પતિ અને પત્ની બેઉ સમજદાર
- બે સમજુ વચ્ચે ટકરાવ ન થાય તે જોવું
- ધનલાભ પ્રબળ દેખાય છે
- આરોગ્ય જળવાય, સ્ફૂર્તિ રહે.
|
- જીવનસંદેશ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સમજવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે