દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – ધન રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.
- આ જાતકોને ફિલોસોફીકલ વાતો ગમે
- તે સૈદ્ધાંતિક વાતો કરે તે બધી ન માનવી
- તે થોડી બાંધછોડ કરવા માટે તૈયાર હોય છે
- પ્રેમ હોય તો પણ બતાવતા નથી
- ચહેરા ઉપર કડકાઈના ભાવ હોય છે
- ગળપણના શોખીન હોય છે.
- વાતોમાં અભદ્ર-અશોભનીય શબ્દપ્રયોગ તેઓ પસંદ નથી કરતા.
તારીખ
|
27 સપ્ટેમ્બર, 2018 બુધવાર
|
માસ
|
ભાદરવા વદ બીજ
|
નક્ષત્ર
|
અશ્વીની
|
યોગ
|
વ્યાઘ્રાત
|
ચંદ્ર રાશી
|
મેષ (અ,લ,ઈ)
|
- આજે તૃતીયા શ્રાદ્ધ છે.
- સૂર્યદેવ બપોરે 12.16 કલાકે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે.
- પુરુષસૂક્ત અને શ્રીસૂક્તનો પાઠ કરવો.
- શ્રીયંત્રનું પૂજન કરવું.
- માતાજીને પીળી બરફીનો પ્રસાદ ધરાવવો.
- દક્ષિણાવર્તી શંખ પૂજામાં હોય તો તેનું પૂજન કરવું.
રાશિ ભવિષ્ય (27-9-2018)
મેષ (અલઈ)
|
- ગુસ્સા ઉપર કાબૂ રાખજો
- શુભકાર્યમાં પ્રવૃત્ત થવાનું થશે
- ઈલેક્ટ્રોનિકના વ્યવસાયિકોને લાભ
- જાહેર સંસ્થા સાથે મુલાકાત થાય
|
વૃષભ (બવઉ)
|
- અચાનક ધાર્મિક પ્રવાસનો મૂડ બને
- પ્રવાસમાં સાથે વડીલ હોય તો સાચવવું
- આરોગ્યની સાવચેતી રાખવી
- આવેશ ઉપર કાબૂ રાખવો
|
મિથુન (કછઘ)
|
- ગહન ચિંતન કરો
- અધ્યાત્મમાં પ્રવૃત્ત થઈ શકો
- જમીન મકાનના કાર્યમાં વ્યસ્તતા રહે
- ટ્રાન્સપોર્ટરોને લાભપૂર્ણ દિવસ રહી શકે
|
કર્ક (ડહ)
|
- અન્યનો સહકાર લઈ કાર્ય કરજો
- સફળતા એકલા નહીં લઈ શકો
- ધર્મભાવના મજબૂત બને
- જાહેરજીવન સાથે જોડાયેલાને સાનુકૂળતા
|
સિંહ (મટ)
|
- અતિશય ઉતાવળ કરશો નહીં
- આત્મા સો પરમાત્માની સ્થિતિ થાય
- અચાનક ધનલાભ થઈ શકે
- સાસુ તરફથી ધનલાભ થઈ શકે
|
કન્યા (પઠણ)
|
- સંધ્યા સમયે લાભપૂર્ણ સ્થિતિ રચાય
- મનના વિચારો સમૃદ્ધ બને
- વાગવા પડવાથી જાળવવું
- વયસ્ક જાતકોએ વિશેષ સાવધાની રાખવી
|
તુલા (રત)
|
- યુવામિત્રોને પ્રેમના સ્પંદનો જાગૃત થાય
- ઘરમાં વાદવિવાદથી બચવું
- પણ, આપ પરિસ્થિતિને સંભાળી શકશો
- આજે સમયસૂચકતાનો અભિગમ હોય
|
વૃશ્ચિક (નય)
|
- નોકરી કરતા હોય બદલી થઈ શકે
- નોકરી દરમિયાન પ્રવાસ થાય
- વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા
- સુરક્ષાકર્મી માટે પણ સાનુકૂળતા
|
ધન (ભધફઢ)
|
- સંતાન વિવાદમાં ઊતરી શકે છે
- આપ વધુ લાગણીશીલ થાવ
- દિવસ આપ વધુ નમ્ર બનો
- પેટની બિમારીથી સાવધાન રહેવું
|
મકર (ખજ)
|
- ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ થાય
- વાહનયોગ નિર્માણ થઈ રહ્યો છે
- નવું ઘર લેવું હોય તો શક્યતા વધે
- પરિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે
|
કુંભ (ગશષસ)
|
- ધર્મભાવના વધે
- ઈશ્વરપ્રત્યે આપ વધુ ભક્તિભાવ અપનાવો
- પ્રેમપૂર્વક કાર્ય કરવાનો અભિગમ થાય
- આપની મીઠી ભાષા દિલ જીતી લેશે
|
મીન (દચઝથ)
|
- નોકરી છોડી નવી નોકરી કરવાનું વિચારો
- પિતાનું આરોગ્ય જાળવવું
- અધિકારીનું સ્વાસ્થ્ય નબળું પડી શકે
- સંતાન દ્વારા ભેટ-સોગાદ મળી શકે છે.
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે