આજે 06 ડિસેમ્બર એટલે કે કાર્તિક વદ અમાસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. ગુરુવારે આવતા અનુરાધા નક્ષત્ર અને સુકર્મા યોગ તમારા માટે કેવો રહેશે. આજના દિવસે કુળદેવીની ઉપાસના અચૂક કરવી જોઇએ. આ સાથે ગણેશજી અને ભૈરવદાદાની ઉપાસના પણ કરવી જોઇએ. ચંદ્ર આજે દેવગણ નક્ષત્રનો છે જે શુભ કહેવાય છે.
તારીખ |
6 ડિસેમ્બર, 2018, ગુરૂવાર |
માસ |
કાર્તિક વદ અમાસ |
નક્ષત્ર |
અનુરાધા |
યોગ |
સુકર્મા |
ચંદ્ર રાશી |
વૃશ્ચિક (ન,ય) |
મેષ (અલઈ) |
· જળઘાતથી સાચવવાનું રહેશે · ઉન્માદમાં ક્યાંક પગ ફંટાય નહીં તે ધ્યાન રાખવું · સવારનો સમય શાંતિથી પસાર કરવો · હમણાં વિરુદ્ધ આહારથી બચવું |
વૃષભ (બવઉ) |
· જીવનસાથી વિદ્વાન જેવી વાતો કરે · આપને પણ વિદ્વતાથી ધનપ્રાપ્તિ છે · જશ મળી શકે છે · ઈશ્વરપ્રતિ આપની આસ્થા મજબૂત થાય |
મિથુન (કછઘ) |
· નોકરીમાં બઢતી થઈ શકે છે · મોસાળ તરફથી વિશેષ પ્રેમ મળે · એન્જિનીયરીંગ સાથે જોડાયેલાને લાભ છે · આજે ભ્રમણ વિશેષ થાય |
કર્ક (ડહ) |
· અંતરમાં રોમાન્સ જામ્યો છે · પણ તેને થોડી લગામ પણ કસજો · કારકિર્દી પણ વેગ પકડી રહી છે · નોકરીમાં વિશેષ કામ કરવું પડે |
સિંહ (મટ) |
· ઘરમાં અતિશય ફેરફાર આવે · આપનો સ્વભાવ થોડો જટીલ બને · મિત્રવર્તુળ સાથે ફરવાના યોગ છે · વેવિશાળ માટે પરદેશનું માંગુ આવી શકે છે |
કન્યા (પઠણ) |
· અંતરમાં બદલો લેવાની વૃત્તિ જાગે · ધનસ્થાન મજબૂત બન્યું છે · સરકારી નોકરી મેળવવાના યોગ છે · સ્પર્ધાત્મક પરીક્ષામાં સાનુકૂળતા વધે |
તુલા (રત) |
· મિત્રો પાછળ ધન ખર્ચાય · અચાનક પ્રવાસ પણ થઈ શકે છે · માતાનું આરોગ્ય આજે જાળવવું · પેટમાં થોડી બળતરા પણ થઈ શકે |
વૃશ્ચિક (નય) |
· શિયાળાની શરદી તમને વધારે પરેશાન કરે · ધનસ્થાન પ્રબળ બન્યું છે · કાર્યમાં સારી ફાવટ રહે · છાતીમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે |
ધન (ભધફઢ) |
· વિદેશી ભાષા સાથે સંકળાયેલાને લાભ · મહેનત વધુ પડે · નોકરીમાં લાભ થઈ શકે છે · પરદેશ જવાના યોગ પણ છે |
મકર (ખજ) |
· લાભપૂર્ણ દિવસ રહી શકે છે · કાર્યમાં વધુ ફાવટ પણ હોઈ શકે છે · હમણાં વેપાર ક્ષેત્રે તેજી રહી શકે છે · પ્રસન્નતા અને પ્રફુલ્લિતા જળવાઈ રહેશે |
કુંભ (ગશષસ) |
· કસરત કરવાની ઇચ્છા થાય · સવારે વહેલા ઊઠી શરીર પ્રત્યે સભાન થવાય · આવકના સ્રોત વધુ વિકસીત થશે · અન્યોનો સહકાર મળી શકે છે માટે સક્રિય થાવ |
મીન (દચઝથ) |
· જીવનસાથી સાથે ખટરાગ થઈ શકે છે · સ્થાનાંતરથી લાભ છે · બીજા શહેરોમાં તકો ઊજળી બનતી દેખાય છે · મિશ્રદિવસ વીતવાની સંભાવના છે |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે