દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો
- પ્રશ્ન – આપણો આખો ય દિવસ શુભ વિતે તે માટે શું કરવું
- પ્રથમ સવારે સૂર્યોદય થાય તે સમયે ઊઠી જવું
- પથારીમાંથી બેઠા થઈ પોતાની બે હથેળીના દર્શન કરવા
- શ્લોક બોલવો – કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તું ગોવિંદં પ્રભાતે કર દર્શનમ્
- ઘરના સૌ સભ્યોને જયશ્રીકૃષ્ણ કહેવા.
- સવારે પૂર્વ અથવા ઉત્તર તરફ મૂખ રાખી આ ક્રિયા કરવી.
તારીખ
|
5 ઓક્ટોબર 2018, શુક્રવાર
|
માસ
|
ભાદરવા વદ એકાદશી
|
નક્ષત્ર
|
આશ્લેષા
|
યોગ
|
સાધ્ય
|
ચંદ્ર રાશી
|
કર્ક (ડ,હ)
|
- આજે ઇન્દિરા એકાદશી છે, એકાદશીનું શ્રાદ્ધ પણ છે
- કુમારયોગ સાંજે 7.04 થી સાંજે 7.19 સુધી
- શુક્ર મહારાજ મધરાતથી વક્રી થશે
- આજે બહાર જાવ ત્યારે અત્તરનો છંટકાવ કરીને જજો
- કનકધારા સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરવો
- બે હાથે માથુ આજે ન ખંજવાળો તો શુભ રહેશે
મેષ (અલઈ)
|
- આરોગ્ય જળવાય
- કાર્યક્ષેત્રે કામકાજમાં સરળતા રહે
- સંબંધોમાં બદલાવ આવી શકે છે
|
વૃષભ (બવઉ)
|
- થોડી ચિંતા સતાવી શકે છે
- સ્વયંના કાર્યની ચિંતા થાય
- ભાષા વધુ તેજાબી બની શકે છે
|
મિથુન (કછઘ)
|
- વાહન અકસ્માતથી સાચવવું
- આપનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખોરવાઈ શકે
- નોકરીમાં અચાનક બદલાવ આવી શકે
|
કર્ક (ડહ)
|
- પરદેશના કાર્યો ગૂંચવાઈ શકે
- લાભને હાની પણ પહોંચે
- સંધ્યા સમયે વિચારવાયુ વધે
|
સિંહ (મટ)
|
- આરોગ્ય ક્ષેત્રે ખર્ચ વધે
- નાનાભાઈ બહેન સાથે વૈમનસ્ય ન થાય તે જોવું
- વેપાર ક્ષેત્રે બદલાવ આવી શકે છે
|
કન્યા (પઠણ)
|
- પરિવારમાં જક્કીવલણ વધે
- મિત્રો સાથે સંબંધ નબળા પડે
- પ્રિયપાત્ર રિસાઈ જાય. માટે સાવધાન.
|
તુલા (રત)
|
- જિદ્દી વલણ થઈ જાય
- પોતાની વાતને વળગી રહો
- થોડું સમાધાનકારી વલણ અપનાવજો
|
વૃશ્ચિક (નય)
|
- સંબંધોમાં જોડતોડ થાય
- કંઈ તૂટે તો નવું જોડાશે
- મિત્રોમાં પણ આ જ લાગુ પડે
|
ધન (ભધફઢ)
|
- પિતા સાથે સંબંધોમાં ખટાશ આવે, સાવધાન
- રાજનીતિ સાથે જોડાયેલાને સરળતા
- ભાષા દ્વારા સંબંધો તૂટી જાય માટે સંયમ.
|
મકર (ખજ)
|
- ધનલાભ થઈ શકે છે
- જૂના રોકાણથી ફાયદો થાય
- વેપાર ક્ષેત્રે વિશેષ વળાંક આવી શકે
|
કુંભ (ગશષસ)
|
- આરોગ્ય અંગે અસંતોષ રહે
- પેટનો દુઃખાવો થઈ શકે
- નોકરીના સ્થળે આરોગ્યની સાવધાની રાખવી
|
મીન (દચઝથ)
|
- સંતાન આપની સાથે વધુ વિવાદ કરે
- ધર્મધ્યાન વધુ કરવું ગમે
- પુરુષ જાતકોએ પત્નીનું આરોગ્ય જાળવવું
|
- જીવનસંદેશ – આપણે કેવા થવું છે. શ્રીફળ જેવા કે બોર જેવા ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે