Home> India
Advertisement
Prev
Next

Viral Video: ભૂલથી દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, લોકો વારંવાર કરી રહ્યાં છે Repeat

Suhagrat Viral Video: ઓ બાપ રે હવે સુહાગરાતના વીડિયો ઉતારવાની ફેશન જામી હોય તેમ ન્યૂ કપલો પહેલી રાતના વીડિયો ઉતારે છે. જેમાં એક ભૂલને કારણે આ પ્રકારના વીડિયો વાયરલ થાય એટલે આબરૂના ધજાગરા ઉડાડતા હોય છે. લગ્નની સિઝનમાં તમે વર-કન્યા, મેકઅપ, વરઘોડા અને લગ્નમાં ડાન્સ કરતા ઘણા વીડિયો જોયા જ હશે.આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે. હવે એક કપલના હનીમૂનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો લોકો એકલામાં રીપિટ કરી કરીને જોઈ રહ્યાં છે. 

Viral Video: ભૂલથી દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, લોકો વારંવાર કરી રહ્યાં છે Repeat

Suhagrat Ka Video: નેકી કરો અને દરિયામાં નાખો. આ કહેવત તો તમે સાંભળી જ હશે. પરંતુ આજનો સમય એવો છે કે કંઈ પણ કરો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો... ટેક્નોલોજીએ આપણા જીવનનું ટ્યુનિંગ એવું બનાવી દીધું છે કે સુખ હોય કે દુઃખ, લોકો દરેક વાત સોશિયલ મીડિયા પર શેર કરે છે. મોબાઈલના આગમનથી વસ્તુઓ ઘણી સરળ બની ગઈ છે. ઘણા લોકો તેમના વીડિયો વાયરલ કરવા માટે સોશિયલ પર જાણી જોઈને મૂકે છે. આ દરમિયાન એક ન્યૂ મેરિડ કપલે અને સોશિયલ મીડિયા પર તેમના હનીમૂનનો એક વીડિયો બનાવ્યો, જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ

આ વીડિયો લગ્ન પછી વર-કન્યાની પહેલી રાતનો છે. સુંદર પળોને યાદગાર બનાવવા માટે કપલે આ વીડિયોને કેમેરામાં કેદ કર્યો છે. હવે આ વીડિયો જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે.

વીડિયોમાં શું છે
લગ્નની તમામ વિધિઓ પૂરી કર્યા બાદ કપલ પોતાના રૂમમાં ગયા. ત્યાંની સજાવટ જોઈને દુલ્હન અરીસા સામે પોતાના ફોનથી વીડિયો બનાવવા લાગે છે પછી કન્યાની ચુન્ની પહેરીને, વરરાજા છોકરીઓની જેમ શરમાવા લાગે છે. વરરાજા તેને તેના દાગીના કાઢવામાં મદદ કરે છે અને પછી બંને એકબીજા સામે હસવા લાગે છે. આ પછી કન્યા થાકી જાય છે અને પલંગ પર બેસી જાય છે અને વર તેના જૂડામાંથી પિન કાઢવાનું શરૂ કરે છે. વર-કન્યાના હનીમૂનનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને જોરદાર લાઈક અને શેર કરી રહ્યા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર lovenibhavai2023 નામના પેજ પરથી શેર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More