Home> India
Advertisement
Prev
Next

Free Electricity: જીંદગીભર ફ્રી થઈ જશે વીજળી! ઘરની છત પર લગાવી દો આ એક ડિવાઈસ

 Tulip Wind Tubine: મોંઘવારી ખુબ વધી ગઈ છે. જેટલી તમે વીજળી વાપરો છો તેના કરતા વધુ વીજળીનું બિલ આવી જાય છે. ગરમીના દિવસોમાં એસી-પંખા, કૂલર ખુબ ચાલે છે જેના કારણે વીજળીનું બિલ પણ તોતિંગ આવે છે. વીજળીના બિલમાં બચત કરવા માટે લોકો એસીને ઓછો સમય પણ ચલાવતા હોય છે. લોકો વીજળીનું બિલ બચાવવા માટે સોલર પેનલનો પણ ઉપયોગ કરે છે. પરંતુ સોલર પેનલ પણ વધુ ખર્ચ કરાવી શકે છે. પરંતુ હવે એક નવો વિકલ્પ આવી ગયો છે.

Free Electricity: જીંદગીભર ફ્રી થઈ જશે વીજળી! ઘરની છત પર લગાવી દો આ એક ડિવાઈસ

મોંઘવારી ખુબ વધી ગઈ છે. જેટલી તમે વીજળી વાપરો છો તેના કરતા વધુ વીજળીનું બિલ આવી જાય છે. ગરમીના દિવસોમાં એસી-પંખા, કૂલર ખુબ ચાલે છે જેના કારણે વીજળીનું બિલ પણ તોતિંગ આવે છે. વીજળીના બિલમાં બચત કરવા માટે લોકો એસીને ઓછો સમય પણ ચલાવતા હોય છે. લોકો વીજળીનું બિલ બચાવવા માટે સોલર પેનલનો પણ ઉપયોગ કરે છે. પરંતુ સોલર પેનલ પણ વધુ ખર્ચ કરાવી શકે છે. પરંતુ હવે એક નવો વિકલ્પ આવી ગયો છે. જે તમારું લાઈટનું બિલ ફ્રી કરાવી શકે છે અને આ પણ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. 

fallbacks

શું છે આ ડિવાઈસ
અમે તમને ટ્યૂલિપ ટર્બાઈન વિશે જણાવી રહ્યા છીએ. આ એક વિન્ડ પાવર્ડ ટર્બાઈન છે. જે તમે ઘરની છત પર લગાવી શકો છો અને તેમા એક પાવર જનરેટર પણ લાગેલું હોય છે જે વીજળીનું બિલ બચાવે છે. આ એક ચમત્કારિક ઉપકરણ છે જેનાથી તમે કોઈ પણ ખર્ચ વગર વીજળી ઉત્પન્ન કરી શકો છો અને પોતાના ઘરની પાવર જરૂરિયાતો પૂરી કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે આ ઉપરકરણ વીજળી ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તમે તેને બેટરીની મદદથી કે પછી તમારા ઘરમાં સીધો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઓછામાં ઓછું એક માળની વીજળીનું બિલ ઓછું કરી શકાય છે. 

OMG! દુનિયાનું સૌથી મોંઘુ પાણી, એક બોટલના ભાવમાં આલીશાન ફ્લેટ આવી જાય, જાણો ખાસિયત

Tax Saving Tips: આ રીતે બચાવી શકો છો Income Tax, નહી ભરવો પડે ટેક્સ

ભારત સરકારની આ યોજના તમારી લાડલીનું ભવિષ્ય કરી શકે છે સુરક્ષિત, જાણો વિગતવાર

આ એક એવું ડિવાઈસ છે જે હવા ઘૂમવાથી ઘૂમે છે અને તેનાથી વીજળી ઉત્પન્ન થવા લાગે છે. તેના માટે તેમાં લાગેલા પંખા અલગ અલગ પ્રકારના હોય છે જે ચાલતા રહે છે અને વીજળી ઉત્પન્ન કરતા રહે છે. આ ઉપકરણ વાયુચક્રમાં ઉપલબ્ધ ઉર્જાનો ઉપયોગ કરે છે અને તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. 

વીજળી બિલથી મળશે છૂટકારો
તેને ઈન્સ્ટોલ કરવું ઘણું સરળ છે. જ્યાંથી ઘરીદશો ત્યાંથી તમને ઈન્સ્ટોલ કરનારા મળી જશે. આ ડિવાઈસને તમે લગભગ 10 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકશો અને તેનાથી તમારા વીજ બિલમાં પણ બચત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More