Home> India
Advertisement
Prev
Next

Video: ગૌ તસ્કરો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર, બજરંગ દળના સભ્યને વાગી ગોળી

દિલ્હીથી નજીક આવેલા હરિયાણાના ગુરૂગ્રામમાં ગૌ તસ્કરો અને ગૌ ટાસ્ક ફોર્સ (હરિણાયા પોલીસ)ની વચ્ચે એન્કાઉન્ટરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પોલીસની વેન ગૌ તસ્કરોના વાહનનો પીછો કરતી જોવા મળી રહી છે

Video: ગૌ તસ્કરો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર, બજરંગ દળના સભ્યને વાગી ગોળી

ગુરૂગ્રામ: દિલ્હીથી નજીક આવેલા હરિયાણાના ગુરૂગ્રામમાં ગૌ તસ્કરો અને ગૌ ટાસ્ક ફોર્સ (હરિણાયા પોલીસ)ની વચ્ચે એન્કાઉન્ટરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પોલીસની વેન ગૌ તસ્કરોના વાહનનો પીછો કરતી જોવા મળી રહી છે. આ પોલીસે બેરીકેડીંગ દ્વારા તસ્કરોને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેઓ વધુને ઝડપે નીકળી ગયા હતા. આ અન્કાઉન્ટર દરમિયાન ટાસ્ક ફોર્સની સાથે બજરંગ દળ અને ગૌ રક્ષક પણ હાજર હતા.

fallbacks

આ પણ વાંચો:- 'Bigg Boss-13' બંધ કરવા BJP MLAએ કેન્દ્રીય મંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું...

ગુરૂગ્રામના સેક્ટર 10 વિસ્તારમાં જેવા આ તસ્કરોને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ તસ્કરોએ પોલીસ અને ગૌ રક્ષક દળ પર ફાયરિંગ કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બજરંગ દળના એક સભ્યને ગોળી વાગી હતી.

આ પણ વાંચો:- 11-12 ઓક્ટોબરે યોજાશે ભારત-ચીન સમિટ, PM મોદી અને શી જિગપિંગ વચ્ચે થશે બેઠક

ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલીક ગુરૂગ્રામના મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તેની હાલત વધુ ગંભીર બતાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ દળ હોસ્પિટલમાં હાજર છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More