Home> India
Advertisement
Prev
Next

EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ

Employees' Provident Fund Organisation: ઇપીએફના ફીલ્ડ ઓફિસર્સને ઘણી વસ્તુઓમાં સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ આધારમાં ખોટી ડિટેલ્સ, યૂઆઇડીએઆઇ ડેટાબેસના આધારમાં ટેક્નિકલ સમસ્યાઓ, ઇનએક્ટિવ આધાર જેવી પ્રોબ્લમ થાય છે. હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં સામાન્ય લોકોને ખૂબ રાહત મળશે. 

EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ

Aadhaar physical Document: એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ (EPF) એ ડેથ ક્લેમને લઇને નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ફિજિકલ ક્લેમના સેટલમેન્ટની ડિટેલ્સ આપતાં એક સર્કુલર જાહેર કર્યું છે. જોકે ઇપીએફઓ (EPFO) ના અનુસાર ઇપીએફ (EPF) સભ્યના મૃત્યુના કેસમાં ફીલ્ડ ઓફિસર આધારને એડ કરવામાં અને ઓથેંટિકેટ કરવામાં સમસ્યા આવી રહી છે. એવામાં ઇપીએફઓ સભ્યને પેમેન્ટમાં મોડું થઇ રહ્યું છે. 

fallbacks

પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો

જોકે સભ્યના મૃત્યું બાદ આધાર ડિટેલ્સને સુધારી શકાય નહી, એટલા માટે ઇપીએફઓ (EPFO) ના આધારને ઉમેર્યા વિના ફિજિકલ ક્લેમની અનુમતિ આપવાનો નિર્ણય લીધો છે. જોકે આ ફક્ત ઇ-ફાલમાં ફીલ્ડ ઓફિસર્સની પરમિશન સાથે જ કરવામાં આવે છે, પરંતુ ફક્ત તે કેસમાં લાગૂ થશે જ્યાં સભ્યની ડિટેલ્સ યૂએએનમાં બરોબર નથી, પરંતુ આધાર ડેટાબેસમાં ખોટી છે. 

સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ
જબરજસ્ત માઇલેજ અને ફીચર્સ, 50 હજારમાં ઘરે લઇ જાવ આ કાર, પછી શાંતિથી ચૂકવો રૂપિયા

આ સમસ્યામાં થાય છે સમસ્યા
ઇપીએફના ફીલ્ડ ઓફિસર્સને ઘણી વસ્તુઓમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ આધારમાં ખોટી ડિટેલ્સ, યૂઆઇડીએઆઇ ડેટાબેસથી આધારમાં ટેક્નિકલ સમસ્યાઓ, ઇનએક્ટિવ આધાર જેવી પ્રોબ્લમ હોય છે. 

આવા કેસને જોતાં અત્યારે તમામ મૃત્યુ કેસમાં આધારને જોડ્યા વિના ફિજિકલ ક્લેમને ટેમ્પરરી રૂપથી પરમિશન આપી છે, પરંતુ ફક્ત ઇ-ઓફિસ ફાઇલમાં ઓઆઇસીની પરમિશન સાથે ડિટેલ્સ આપવી પડશે. ઓઆઇસી દ્વારા છેતરપિંડીને રોકવા માટે મૃતકની સદસ્યતા અને દાવેદારીની તપાસ કરવામાં આવશે. 

જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો

આધાર જમા કરવાની મળશે અનુમતિ
જો આધાર વિના કોઇ સભ્યનું મોત થઇ જાય છે, તો તે વ્યક્તિના ડેટા આધાર સિસ્ટમમાં રાખવામા6 આવશે અને જેડી ફોર્મ પર સહી કરવાની પરમિશન આપવામાં આવશે. એવું પણ શક્ય છે કે મૃત વ્યક્તિએ ક્યારેય પોતાનું નામ નોંધાવ્યું ન હોય. એવામાં, તે પરિવારના કોઈપણ સભ્યને જેડીને પોતાનો આધાર જમા કરાવવાની મંજૂરી આપી શકાય છે.

વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓને નિયમિત પીવા જોઇએ આ 3 પ્રકારના લિક્વિડ, બ્લડ સુગર રહેશે કાબૂમાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More