Home> India
Advertisement
Prev
Next

હે ભગવાન ક્યાં છે તું? પરીક્ષામાં જવાબના બદલે આવું લખીને આવ્યો વિદ્યાર્થી, જાણો શિક્ષક માટે શું લખ્યું?

ચંદીગઢ વિશ્વવિદ્યાલયની. જ્યાં એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાની આન્શરશીટને બોલીવુડના ગીતોના શબ્દોથી ભરી નાખી. આ વિદ્યાર્થીની આન્શરશીટનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જવાબ જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.

હે ભગવાન ક્યાં છે તું? પરીક્ષામાં જવાબના બદલે આવું લખીને આવ્યો વિદ્યાર્થી, જાણો શિક્ષક માટે શું લખ્યું?

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: તમામ સ્કૂલોમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ પેપર ચેકમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે જેને જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો. કેટલીક વખત તો શિક્ષકોને વિદ્યાર્થીઓની આન્સરશીટ ખાલી જોવા મળે છે તો કેટલીક આન્શરશીટ જવાબના બદલે ગીત અને કવિતાઓથી ભરેલ હોય છે. 

fallbacks

અમદાવાદીઓ પાણીપુરી ખાતા પહેલાં સો વાર વિચારજો, આવી જગ્યાએ બને છે તમારી ફેવરિટ પકોડી

સામાન્ય રીતે તો આન્શરશીટમાં લખેલા જવાબ પર જ શિક્ષકો માર્ક આપે છે. પરંતુ કેટલા વિદ્યાર્થીઓને જવાબ ના આવતા હોવાથી એવી વાતો લખીને આવે છે જે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દે છે. આવી કેટલીક મજેદાર ઘટનાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. જેમાં વધુ એક આન્શરશીટ સામે આવીછે. જેમાં વિદ્યાર્થી જવાબ લખવાના બદલે હિન્દી ગીતના શબ્દો લખીને આવ્યો.

અંબાલાલ કાકાની વધુ એક આગાહી, માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો

ચંદીગઢના વિદ્યાર્થીનો વીડિયો થયો વાયરલ
આ ઘટના છે ચંદીગઢ વિશ્વવિદ્યાલયની. જ્યાં એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાની આન્શરશીટને બોલીવુડના ગીતોના શબ્દોથી ભરી નાખી. આ વિદ્યાર્થીની આન્શરશીટનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જવાબ જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ આન્શરશીટમાં માત્ર ત્રણ જ જવાબ લખ્યા છે અને તે તમામ એકથી એક ચડીયાતા છે. વિદ્યાર્થીએ જવાબ લખવાના બદલે પેપર ચેક કરનાર શિક્ષકના વખાણ જ કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More