પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર વિસ્તારમાં તારાપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નંડોલીયા કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પાલઘરના જિલ્લાધિકારી કૈલાશ શિંદેના અનુસાર નંડોલીયા ઓર્ગેનિક કેમિકલ્સ ફેક્ટરીમાં આગ લાગવાથી બ્લાસ્ટ થયો છે.
One person killed, three seriously injured in fire at the factory of Nandolia Organic Chemicals: Palghar Collector Kailas Shinde#Maharashtra https://t.co/Y9DfeTcxmQ
— ANI (@ANI) August 17, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે