Home> India
Advertisement
Prev
Next

Chilli Farming: મરચાની ખેતી કરતા સમયે ફોલો કરો આ સરળ ટિપ્સ, ઓછા ખર્ચમાં કરી શકશો જબરદસ્ત નફો

Chilli Farming: જેમ કે તમે જાણતા હશો કે મરચાની ખેતી જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. મરચાના છોડને 100 સેમી વરસાદવાળા વિસ્તારમાં ઉગાડી શકાય છે. જો તેની ખેતી કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી સારો લાભ મેળવી શકાય છે.  
 

Chilli Farming: મરચાની ખેતી કરતા સમયે ફોલો કરો આ સરળ ટિપ્સ, ઓછા ખર્ચમાં કરી શકશો જબરદસ્ત નફો

Chilli Farming: જેમ કે તમે જાણતા હશો કે મરચાની ખેતી જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. મરચાના છોડને 100 સેમી વરસાદવાળા વિસ્તારમાં ઉગાડી શકાય છે. જો તેની ખેતી કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી સારો લાભ મેળવી શકાય છે. ત્યારે આવો જાણીએ મરચાના છોડ લગાવવા દરમિયાન ખર્ચને ઓછો કરવાનો યોગ્ય ઉપાય શું છે! 

fallbacks

જળ, વાયુ અને જમીનની પસંદગી:
મરચાની ખેતી તે વિસ્તારમાં સફળતાપૂર્વક કરવામાં આવી શકે છે જ્યાં વાર્ષિક વરસાદ સરેરાશ 15થી 60 સેન્ટીમીટર હોય છે. વધારે વરસાદ તેને નુકસાન પહોંચાડી શકે છે.  તેની ખેતી માટે જીવાંશયુક્ત સારા જળ નિકાસવાળી દોમટ કે બલુઈ માટી વધારે ઉપયોગી રહે છે. જેમાં કાર્બનિક પદાર્થનું પ્રમાણ વધારે હોય છે. 

fallbacks

આ પણ વાંચો:
જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા છે. તો જલદી થી કરો આ કામ
હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
Somvati Amavasya ના દિવસે ગુપ્ત રીતે કરી લો આ કામ, ક્યારેય નહીં સતાવે રૂપિયાની તંગી

આવી રીતે કરો મરચાની રોપણી:
મરચાના છોડને જુલાઈ મહિનામાં લગાવવામાં આવે છે. તેની રોપણી પોતાના વિસ્તારની જળ અને વાયુના હિસાબથી કરી શકીએ છીએ. 4થી 8 અઠવાડિયાની રોપણી સમતલ ખેતરમાં કરો. રોપણી કરતા સમયે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે ખેતરમાં વધારે પાણી ન હોવું જોઈએ. જો ખેતરમાં પાણી રહી જાય છે તો તેમાંથી નીકળી જાય તેની વ્યવસ્થા કરવી જોઈએ. મરચાની રોપણી લાઈનમાં કરવી જોઈએ. જેથી નીરાઈ ગુડાઈનું કામ સરળતાથી થઈ શકે.  મરચાના છોડનું રોપણ કરતા સમયે 2 ફૂટનું અંતર રાખો. રોપણી હંમેશા સાંજના સમયે કે તડકો ઓછો હોય ત્યારે કરો. રોપણી પછી પાળામાં પાણી અવશ્ય રહેવા દેવું જોઈએ. 

વધારે ઉત્પાદન માટે આ કામ કરો:
રોપણી પહેલાં મૂળિયા મજબૂત થાય તે માટે તેને દરરોજ 5 લીટર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. મૂળિયાનો વિકાસ થશે તો જ છોડનો વિકાસ થશે અને ઉત્પાદન વધારે મળશે, ખેતરની તૈયારી પછી સામાન્ય રીતે એક એકરના ક્ષેત્રફળમાં 80થી 100 ક્વિન્ટલ છાણ સાથેનું ખાતર કે 50 ક્વિન્ટલ વર્મી કંપોસ્ટ ખાતર  તૈયારીના સમયે ભેળવી દેવું જોઈએ. નાઈટ્રોજનમાં 48થી 60 કિલો, ફોસ્ફરસ 25 કિલોગ્રામ અને પોટાશ 32 કિલો પ્રતિ એકરે ઉપયોગ કરવો જોઈએ.

fallbacks

આ પણ વાંચો:
Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત
સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More