Home> India
Advertisement
Prev
Next

Viral Video: ટ્રેનની અંદર બિન્દાસ્ત સિગરેટ પીતી જોવા મળી છોકરી, Video વાયરલ થયા પછી જે થયું...

Girl Smoking Cigarette In Train: એક મુસાફરે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરાયો કે એક મહિલા ટ્રેનની અંદર મારિઝુઆના અને સિગરેટ પી રહી હતી. ટાટાનગરથી કટિહાર જનારા આ મુસાફરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી.

Viral Video: ટ્રેનની અંદર બિન્દાસ્ત સિગરેટ પીતી જોવા મળી છોકરી, Video વાયરલ થયા પછી જે થયું...

Girl Smoking Cigarette In Train: એક મુસાફરે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરાયો કે એક મહિલા ટ્રેનની અંદર મારિઝુઆના અને સિગરેટ પી રહી હતી. ટાટાનગરથી કટિહાર જનારા આ મુસાફરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી. મુસાફરે એક ટ્વીટમાં કહ્યું કે આ યુવતી આસનસોલમાં ટ્રેનમાં સવાર થઈ અને આખી રાત મારિઝુઆના અને સિગરેટ પીતી જોવા મળી. તેની ટ્વીટના જવાબમાં રેલવે સર્વિસે મુસાફરી વિશે વધુ જાણકારી માંગી. 

fallbacks

ફરિયાદ બાદ રેલવેએ આપ્યો આ જવાબ
રેલવે સેવાએ તેમની અસુવિધાનો જવાબ આપ્યો અને કહ્યું કે સર અમે તમને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને વિવરણ (પીએનઆર/ટ્રેન નંબર) અને મોબાઈલ નંબર મારી સાથે ડીએમના માધ્યમથી શેર કરો. તમે સીધા http://railmadad.indianrailways.gov.in પર જઈને પણ તમારી ચિંતા વ્યક્ત કરી શકો છો અથવા તો જલદી નિવારણ માટે 139 ડાયલ કરી શકો છો. 

હાલત બગાડી નાખશે આ ગરમી! આકરા તાપ માટે તૈયાર રહો, જાણો શું કહ્યું હવામાન વિભાગે

ચીનમાં જ કોરોના વાયરસ બન્યો અને વિશ્વમાં લીક થયો, અમેરિકાએ કર્યો મોટો ઘટસ્ફોટ

ક્યારે પણ ન કરો આ ભૂલો, 25 વર્ષની ઉંમરે જ વાળ થઈ જશે ધોળા

ટ્રેનોમાં ધુમ્રપાન અંગે કાયદો
જો તમે ટ્રેનમાં ધુમ્રપાન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ બદલ તમારી પાસે માત્ર દંડ જ નહીં જેલ જવાની નોબત  પણ આવી શકે છે. ભારતીય રેલવે ટ્રેનોમાં ધુમ્રપાન કરતા પકડાયેલા મુસાફરો સામે કડક પગલાં લેવાનું વિચારી રહી છે. જેમાં તેમની ધરપકડ કરવાનું પણ સામેલ છે. રેલવે અધિનિયમની કલમ 167 સ્પષ્ટ કરે છે કે સહમુસાફરની મનાઈ કે આપત્તિ છતા ડબ્બામાં ધુમ્રપાન કરતા મુસાફર પકડાય તો 100 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More