Home> India
Advertisement
Prev
Next

મુંબઇમાં બિઝનેસમેનની ઓફિસમાં પડી રેડ, ટાઈલ્સ નીચેથી મળ્યા 10 કરોડ રૂપિયા

GST Raid at Mumbai businessman office: મુંબઇના કાલબાદેવી વિસ્તારમાં GST ડિપાર્ટમેન્ટને મોટી સફળતા મળી છે. અહીં એક બિઝનેસમેનની ઓફિસમાંથી ફ્લોર નીચે લગભગ 10 કરોડ રૂપિયાની કેસ મળી આવી છે. આરોપી બિઝનેસમેન પોતાના ઓફિસની ટાઇલ્સની નીચે જગ્યા પર નોટો છુપાવી રાખી હતી. 

fallbacks

અધિકારીઓએ કરી પુષ્ટિ
આ મામલે જીએસટી વિભાગની આગળની કાર્યવાહી ચાલુ છે. તો બીજી તરફ અધિકારીઓએ આ રેડ દરમિયાન 10 કરોડની કેશ મળવાની પુષ્ટિ કરી છે. આ મોટા રેડ સાથે સંકળાયેલો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ વીડિયો

દીવાલોની પાછળ સંતાડી હતી ચાંદી ઇંટ
અધિકારીઓનું એ પણ કહેવું છે કે તેમણે ચામુંડા બુલિયનમાં 6'6 ફૂટ આકારના કેમેરાથી લગભગ 9 કરોડ 78 લાખ રૂપિયા કેશ સાથે ત્યાંથી 19 કિલો ચાંદીની ઇંટો પણ મળી આવી હતી. આરોપી કારોબારીના બિઝનેસમાં નાણાકિય અનિયમિતતાઓની શંકા હોવાના લીધે ખૂબ લાંબા સમયથી વિભાગના રડાર પર હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More