Home> India
Advertisement
Prev
Next

Video: નાચતા નાચતા જ સ્ટેજ પર ભીની થઈ ગઈ આ ડાન્સર, બોલ્ડ મૂવ્સ જોઈ લોકોએ નોટોનો વરસાદ કરી નાખ્યો

પોતાના બોલ્ડ ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવનારી હરિયાણવી ડાન્સર શ્રેયા ચૌધરીનો આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video: નાચતા નાચતા જ સ્ટેજ પર ભીની થઈ ગઈ આ ડાન્સર, બોલ્ડ મૂવ્સ જોઈ લોકોએ નોટોનો વરસાદ કરી નાખ્યો

નવી દિલ્હી: પોતાના બોલ્ડ ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવનારી હરિયાણવી ડાન્સર શ્રેયા ચૌધરીનો આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શ્રેયા ચૌધરી સ્ટેજ પર ખુબ એનર્જી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. થોડી મિનિટો બાદ હાથમાં પાણીની બોટલ જોવા મળે છે જેને જોઈને દર્શકો ખુબ કન્ફ્યૂઝ થઈ જાય છે. 

fallbacks

પોતાના પર જ નાખે છે પાણીની બોટલ
પરંતુ થોડીવારમાં જ શ્રેયા ચૌધરી જે કરે છે તેનાથી ફેન્સના હ્રદયના ધબકારા વધી જાય છે. તસોતસ કૂરતો પહેરીને સ્ટેજ પર બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી રહેલી શ્રેયા ચૌધરી પોતાના ઉપર જ પાણીની બોટલ રેડી દે છે અને આખી ભીની ભીની થઈ જાય છે. ત્યારબાદ તે શરૂ કરે છે એકદમ બોલ્ડ ડાન્સ અને બધાની વચ્ચે કેટલાક બોલ્ડ ઈશારા પણ કરે છે. 

અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો વીડિયો
શ્રેયા ચૌધરીનો આ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 22 લાખ વાર જોવાયો છે. દર્શકો આ ડાન્સ જોઈને કમેન્ટ બોક્સમાં શ્રેયાના ખુબ વખાણ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે સ્ટેજ પર પરફોર્મન્સ કરનારી હરિયાણવી ડાન્સર શ્રેયા ચૌધરી પબ્લિક વચ્ચે ખુબ ઝડપથી લોકપ્રિય થઈ છે. 

જુઓ Video

સપનાને રસ્તે ચાલી શ્રેયા
તેની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે હવે જોવાનું એ રહેશે કે શું શ્રેયા ચૌધરી પણ સપના ચૌધરીની જેમ આકાશને આંબી શકશે? અત્રે જણાવવાનું કે હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ પોતાની કરિયરની શરૂઆત ગામડે ગામડે જઈને સ્ટેજ પરફોર્મન્સથી જ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More