Home> India
Advertisement
Prev
Next

દિલ્હી: પટપડગંજ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ભીષણ આગ ફાટી નીકળી, એક વ્યક્તિનું મોત 

પૂર્વ દિલ્હીના પટપડગંજ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ઈમારતમાં મોડી રાતે ભીષણ આગ લાગી. આગની જાણ થતા જ ફાયરની 32 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. આગજનીની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું. 

દિલ્હી: પટપડગંજ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ભીષણ આગ ફાટી નીકળી, એક વ્યક્તિનું મોત 

નવી દિલ્હી: પૂર્વ દિલ્હી (East Delhi) ના પટપડગંજ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ઈમારતમાં મોડી રાતે ભીષણ આગ (Fire) લાગી. આગની જાણ થતા જ ફાયરની 32 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. આગજનીની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું. 

fallbacks

ભારત બંધનું આહ્વાન નિષ્ફળ, મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતી સામાન્ય રહી

ફાયર વિભાગના જણાવ્યાં મુજબ રાતે 2.38 કલાકે તેમને આગ લાગી હોવાની સૂચના મળી. ત્યારબાદ ફાયરની 32 ગાડીઓ ઘટનાસ્થળે મોકલાઈ હતી. 

જુઓ LIVE TV

કહેવાય છે કે આગ અહીં એક પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી. આગ ઈમારતના બેઝમેન્ટ અને ફર્સ્ટ ફ્લોર પર લાગી. આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે. આગ લાગવાના કારણની જો કે હજુ જાણ થઈ નથી. 

(વિસ્તૃત માહિતી થોડીવારમા...)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More