Home> India
Advertisement
Prev
Next

વર્ષ 2020 સમાપ્ત થવામાં થોડી કલાકો બાકી, અહીં જુઓ વર્ષના છેલ્લા સૂર્યાસ્તની સુંદર તસવીરો

આજે માનવજાતિને સંકટમાં લાવનાર વર્ષ 2020નો છેલ્લો દિવસ છે. આજે મધ્યરાત્રિથી નવું વર્ષ 2021 શરૂ થવાનું છે. તો નવું વર્ષ સારૂ જાય તેવી લોકો પ્રાર્થના પણ કરી રહ્યાં છે. 
 

 વર્ષ 2020 સમાપ્ત થવામાં થોડી કલાકો બાકી, અહીં જુઓ વર્ષના છેલ્લા સૂર્યાસ્તની સુંદર તસવીરો

નવી દિલ્હીઃ વર્ષ 2020 પૂરુ થવામાં કલાકો બાકી છે. નવા વર્ષના જશ્નને લઈને વિશ્વભરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તો વર્ષ 2020ના અંતિમ સૂર્યાસ્તની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અસમના ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી પર સૂર્યાસ્તની ઘણી તસવીરો સમાચાર એજન્સીએ જારી કરી છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More