Home> India
Advertisement
Prev
Next

IIMC એલ્યુમિનાઇ મીટ કનેક્શન્સનું સિંગાપુર, પટના, અમદાવાદ અને ગુવાહાટીમાં આયોજન

એશિયાનાં ટૉપ માસ કમ્યુનિકેશન ટ્રેનિંગ સંસ્થાન આઇઆઇએમસીના એલ્યુમિનાઇ એસોસિએશનનાં વાર્ષિક મીટ કનેક્શન્સનું આયોજન સિંગાપુર, પટના, અમદાવાદ અને ગુવાહાટીમાં કરવામાં આવ્યું. 17 ફેબ્રુઆરીએ દિલ્હીથી ચાલુ થયેલ કનેક્શન્સ મીટની ચેઇન સતત ચાલી રહ્યું છે. 13 એપ્રીલે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તેના સમાપ સુધી દેશ - વિદેશનાં કુલ 21 શહેરોમાં એલ્યુમાઇ મીટનું આયોજન થશે. 

IIMC એલ્યુમિનાઇ મીટ કનેક્શન્સનું સિંગાપુર, પટના, અમદાવાદ અને ગુવાહાટીમાં આયોજન

સિંગાપુર/પટના/અમદાવાદ/ ગુવાહાટી : એશિયાનાં ટૉપ માસ કમ્યુનિકેશન ટ્રેનિંગ સંસ્થાન આઇઆઇએમસીના એલ્યુમિનાઇ એસોસિએશનનાં વાર્ષિક મીટ કનેક્શન્સનું આયોજન સિંગાપુર, પટના, અમદાવાદ અને ગુવાહાટીમાં કરવામાં આવ્યું. 17 ફેબ્રુઆરીએ દિલ્હીથી ચાલુ થયેલ કનેક્શન્સ મીટની ચેઇન સતત ચાલી રહ્યું છે. 13 એપ્રીલે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તેના સમાપ સુધી દેશ - વિદેશનાં કુલ 21 શહેરોમાં એલ્યુમાઇ મીટનું આયોજન થશે. 

fallbacks

PM 'મિશન શક્તિ' ભાષણ આચાર સંહિતાનુ ઉલ્લંઘન નહી: ચૂંટણી પંચ

fallbacks
દિલ્હી બાદ અત્યાર સુધી મુંબઇ, ઢેંકનાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, લખનઉ, રાયપુર અને જયપુરમાં મીટનું આયોજન થઇ ચુક્યું છે. જ્યારે આગામી સમયમાં દુબઇ, ભોપાલ, બેંગ્લુરૂ, રાંચી, આઇજોલ, કોલકાતા, હૈદરાબાદ અને ઢાકામાં મીટનું આયોજન થવાનું છે. આિઆઇએમસી એલ્યુમિનાઇ એસોસિએશન (ઇમકા)ના સિંગાપુર ચેપ્ટરનાં કનેક્શન્સ મીટની  અધ્યક્ષતા ચેપ્ટર અધ્યક્ષ જફર અંજુમે કરી અને સંચાલન મહાસચિવ સૌરભ ચતુર્વેદીએ કહ્યું. 

રાહુલની મોટી જાહેરાત, સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને રદ્દ કરશે

fallbacks
મીટમાં કોષાધ્યક્ષ આરાધના શ્રીવાસ્તવ ઉપરાંત સીનિયર એલ્યુમિનાઇ અંજના ઝા, ગૌરવ રઘુવંશી, સમીર મહેન્દ્રું, અજય મોદી, પાંચાલી ઠાકુર, દલવિંદર કૌર, કાવેરી ઘોષ સહિત અન્ય લોકોનો સમાવેશ થાય. સિંગાપુરમાં સતત બીજા વર્ષે મીટનાં આયોજન માટે લોકોએ એસોસિએશનને સાધુવાદ આપ્યું અને સંચાલન મહાસચિવ અરવિંદ કુમારે કહ્યું. મીટમાં સેન્ટ્રલ કમિટી મેંબર નીતિન કુમાર, આંધ્ર પ્રદેશ તેલંગાણા ચેપ્ટરનાં મહાસચિવ સાંતિસ્વરૂપ સમાંતરે ઉપરાંત સુસિમ મોહંતી, ધીરજ વશિષ્ઠ, પીયૂષ મિશ્રા સહિત અન્ય એલ્યુમિનાઇનો સમાવેશ થયો. આ જ પ્રકારે નોર્થ ઇસ્ટ ચેપ્ટરના મીટ ગુવાહાટીમાં આયોજન થયું. જેની અધ્યક્ષ સમુદ્ર ગુપ્ત કશ્યપે કરી અને સંચાલન વરિષ્ઠ એલ્યુમિનાઇ મનોજ ખંડેવાલે કર્યું. 

ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી, 26 એપ્રીલે આગામી સુનવણી

fallbacks

મીટમાં પશ્ચિમ બંગાળ ચેપ્ટરનાં અધ્યક્ષ સુબીર ભૌમિક ઉપરાંત માનસ શર્મા, સંગઠન સચિવ રીતેશ વર્મા, છત્તીસગઢ ચેપ્ટરના સંગઠન સચિવ મૃગેન્દ્ર પાંડેય, ગૌરવ ચૌધરી વગેરેનો સમાવેશ થયો. પટનામાં બિહાર ચેપ્ટરના મીટની અધ્યક્ષતા ચેપ્ટર અધ્યક્ષ ભોલાનાથે કરી.

ટ્રેનમાં યાત્રીઓને 'હું પણ ચોકીદાર' લખેલા કપમાં ચા મળી, ફોટો વાઇરલ થતા હોબાળો

fallbacks

બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકિસ્તાને મીડિયાને કેમ્પો દેખાડ્યાં
જેનુ સંચાલન મહાસચિવ સાકિબ ખાને કર્યું. ચેપ્ટરને વરિષ્ઠ પત્રકાર પ્રમોદ મુકેશ, કેકે લાલ, નીતિન પ્રધાન, સુવિજ્ઞ દુબે, સમી અહેમદ, નિખિલ કુમાર, ઇર્શાદુલ હક, વ્યાલોક પાઠક, રજનીશ, સેન્ટ્ર કમિટી મેંબર ગૌરવ દીક્ષિત અફઝલ ખાન વગેરેને સંબોધિત કર્યા. મીટમાં બિહાર ચેપ્ટરની તરફથી દેશ-સમાજનાં મુદ્દાઓ પર સંવાદ સેમિનાર આયોજીત કરવાવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ચેપ્ટર કમિટીને આ વાત માટે અધિકૃત કરવામાં આવ્યું કે, તેઓ દરેકની રૂપરેખા બનાવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More