Home> India
Advertisement
Prev
Next

ભારતને મળ્યો અમૂલ્ય 'ખજાનો; 2050 સુધી યુરોપને આજથી 50 ગણી વધુ હશે તેની જરૂરિયાત

Rare Earth Elements: મોબાઈલ ફોન સહિત જે ડિવાઇસનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તેમાં અને  તબીબી ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, એરોસ્પેસ, ઓટોમોટિવ અને સંરક્ષણ સહિતની વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે આ ખૂબ જ જરૂરી છે. 

ભારતને મળ્યો અમૂલ્ય 'ખજાનો; 2050 સુધી યુરોપને આજથી 50 ગણી વધુ હશે તેની જરૂરિયાત

Andhra Pradesh News: નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) એ આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં હળવા દુર્લભ પૃથ્વી તત્વો (REE) ની હાજરી શોધી કાઢી છે, જે ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, તબીબી ટેક્નોલોજી, એરોસ્પેસ અને સંરક્ષણ સહિત વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે મહત્વપૂર્ણ ઘટક છે. હળવા દુર્લભ પૃથ્વીના ખનિજોમાં લેન્થેનમ, સેરિયમ, પ્રાસોડીયમ, નિયોડીમિયમ, યટ્રીયમ, હેફનીયમ, ટેન્ટેલમ, નિઓબિયમ, ઝિર્કોનિયમ અને સ્કેન્ડિયમનો સમાવેશ થાય છે.

fallbacks

NGRI માં વરિષ્ઠ પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ, ડૉ. પી.વી. સુંદર રાજુએ જણાવ્યું હતું કે, “અમને સમગ્ર ખડકોના વિશ્લેષણમાં પ્રકાશ દુર્લભ તત્વો (La, Ce, Pr, Nd, Y, Nb અને Ta) ની નોંધપાત્ર માત્રા મળી છે, જે પુષ્ટિ કરે છે કે આ ખનિજોમાં REE છે. 

શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો
ભૂત સાથે લગ્ન કરનાર યુવતિને જોઇએ છે છૂટાછેડા! કહ્યું- બૂમો પાડી પાડીને ડરાવે છે મને

Viral Video: દુલ્હન 'રિવોલ્વર રાની' બની કર્યા ભડાકા, વરરાજા ફફડી ગયો, પોલીસ તપાસ શરૂ
અભિનેત્રીઓ ક્યાંક ન્યૂડ થઈ છે તો ક્યાંક નોકરોને પણ નથી છોડ્યા, એકલામાં જોજો

શું છે દુર્લભ ભૂતત્વ
દુર્લભ ભૂતત્વ એ 15 તત્વો છે જે સ્કેન્ડિયમ અને યટ્રીયમ સાથે 'પીરિયોડિક ટેબલ'માં 'લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ' શ્રેણી તરીકે ઓળખાય છે.

મોબાઈલ ફોન સહિત જે ડિવાઇસનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તેમાં અને  તબીબી ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, એરોસ્પેસ, ઓટોમોટિવ અને સંરક્ષણ સહિતની વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે આરઇઇ મહત્વપૂર્ણ ઘટકો છે.

આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય
આ પણ વાંચો: શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
આ પણ વાંચો: 
 દરરોજ સ્કિન પર સાબુ લગાવતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર લેવાના દેવા થઇ જશે

રાજુએ કહ્યું કે REE સ્થાયી ચૂંબકના વિનિર્માણમાં REE નો સૌથી વધુ ઉપયોગ છે. તેમણે કહ્યું કે સ્થાયી ચૂંબક મોબાઈલ ફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઓટોમોબાઈલ, પવનચક્કી, જેટ એરક્રાફ્ટ અને અન્ય ઘણા ઉત્પાદનોમાં વપરાતા આધુનિક ઈલેક્ટ્રોનિક્સ માટે મહત્વપૂર્ણ છે. રાજુએ જણાવ્યું હતું કે તેમના તેજસ્વી અને પ્રેરક ગુણધર્મોને લીધે, REE નો ઉચ્ચ ટેકનોલોજી અને 'ગ્રીન' ઉત્પાદનોમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.

2050માં 26 ગણી વધુ જરૂરિયાત રહેશે
મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું કે નેટ શૂન્ય (ઉત્સર્જન) સુધી પહોંચવા માટે, યુરોપને 2050 સુધીમાં તેની વર્તમાન જરૂરિયાત કરતાં 26 ગણી વધુ દુર્લભ પૃથ્વીની જરૂર પડશે. ડિજિટાઇઝેશનને કારણે માંગ પણ વધી રહી છે.” REE શોધ એ રિસોર્સ એક્સપ્લોરેશન શૅલો સબસર્ફેસ રિફ્લેક્શન નામના પ્રોજેક્ટ હેઠળ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઇન ઇન્ડિયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ અભ્યાસનો એક ભાગ છે.

આ પણ વાંચો:  અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More