ભારતીય નેવીના હેલિકોપ્ટરે મુંબઈ તટથી દૂર અરબ સાગર પાસે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. ક્રુને બચાવી લેવાયું છે. ભારતીય નેવીના જણાવ્યાં મુજબ ભારતીય નેવી એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (એએલએચ)એ મુંબઈથી નિયમિત ઉડાણ ભરી હતી. આ દરમિયાન તે તટ પાસે એક દુર્ઘટનાનો ભોગ બની ગયું. તત્કાળ ખોજ અન બચાવ અભિયાનના કારણએ નેવીના પેટ્રોલિંગ જહાજે ચાલક દળના 3 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા. આ ઘટનાની તપાસના આદેશ અપાયા છે.
Indian Navy ALH, on a routine sortie off Mumbai, met with an accident close to the coast. Immediate search and rescue ensured the safe recovery of a crew of three by Naval patrol craft. An inquiry to investigate the incident has been ordered: Indian Navy pic.twitter.com/MhgFgDka14
— ANI (@ANI) March 8, 2023
એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય નેવીનું એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (એએલએચ)એ બુધવારે મુંબઈ તટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. અધિકારીએ કહ્યું કે નેવીના પેટ્રોલિંગ વિમાને ક્રુના સભ્યોને બચાવી લીધા.
ભારતમાં અચાનક કેમ વધી ગયું છે આ Wife Swapping? નાના શહેરો પણ બાકાત નથી
વિયાગ્રાથી નિપજ્યું મોત! પાર્ટીમાં દારૂ પીધા બાદ વિયાગ્રાની 2 ટેબલેટ ખાઈ લીધી
આ ગામનું નામ જે પણ સાંભળે તે શરમથી પાણી પાણી થઈ જાય, લોકોની માંગણી- પ્લીઝ નામ બદલો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે