Home> India
Advertisement
Prev
Next

જો સપનામાં તમને આ 5 વસ્તુ દેખાય તો સમજી લેજો...તમે થઈ જશો માલામાલ! અપાર સંપત્તિના સંકેત

આપણને સપના (Dreams) તો અનેક આવતા હોય છે પરંતુ ક્યારેક એવા સપના આવતા હોય છે જેના આવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનું પણ આગમન થઈ શકે છે. તમારી આર્થિક વૃદ્ધિ થવાની હોય તેના સંકેત તમને સપના થકી મળે એવું પણ બની શકે છે. એ જ રીતે લાઈફમાં જ્યારે કોઈ અનિચ્છનિય ઘટના ઘટવાની હોય ત્યારે તેના સંકેત પણ સપના થકી મળતા હોય છે.

જો સપનામાં તમને આ 5 વસ્તુ દેખાય તો સમજી લેજો...તમે થઈ જશો માલામાલ! અપાર સંપત્તિના સંકેત

નવી દિલ્હી: આપણને સપના (Dreams) તો અનેક આવતા હોય છે પરંતુ ક્યારેક એવા સપના આવતા હોય છે જેના આવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનું પણ આગમન થઈ શકે છે. તમારી આર્થિક વૃદ્ધિ થવાની હોય તેના સંકેત તમને સપના થકી મળે એવું પણ બની શકે છે. એ જ રીતે લાઈફમાં જ્યારે કોઈ અનિચ્છનિય ઘટના ઘટવાની હોય ત્યારે તેના સંકેત પણ સપના થકી મળતા હોય છે.

fallbacks

અલૌકિક રહસ્ય...'પાંડવકાળ'ના આ મંદિરમાં મડદામાં પણ પ્રાણ ફૂંકાય છે!

જો કે આજે અમે તમને સપના થકી જે ધનના સંકેત મળી શકે છે તેના વિશે જણાવવાના છીએ. એવા કેટલાક સપના છે જે તમે જુઓ તો તે ખુભ શુભ મનાય છે. ધનના સંકેત આપે છે. 

એક મંદિર એવું.. જ્યાં મોટા મોટા નેતાઓને પણ પ્રવેશ કરતા લાગે છે જબરદસ્ત ડર!

આ 5 સપના જો આવે તો મનાય છે અત્યંત શુભ

- જો તમને સપનામાં નીલકંઠ કે સારસ પક્ષી જોવા મળે તો તમને ધનલાભ કે સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. 

- જો તમે સપનામાં કદમ્બનું વૃક્ષ જુઓ તો ધન પ્રાપ્તિ, સ્વાસ્થ્ય લાભ અને સન્માન પ્રાપ્તિ થવાના સંકેત મળે છે. 

- જો તમને સપનામાં આંબળા કે કમળ જોવા મળે તો સમજી લેજો કે જલદી તમને ધનની પ્રાપ્તિ થવાની છે. 

- સપનામાં તમને જો સોનું દેખાય તો તે પણ ધન પ્રાપ્તિનો સંકેત ગણવામાં આવ્યો છે.

- આ ઉપરાંત સપનામાં ગાયમાતાના દર્શન થવા એ પણ અત્યંત શુભ મનાય છે. તેનાથી વ્યક્તિને યશ, વૈભવની પ્રાપ્તિ થાય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More