Watch Viral Video: જગુઆર તેની સ્ફૂર્તી માટે જાણીતો છે. જમીનની સાથે તે પાણીમાં પણ વધુ ઝડપે શિકાર કરી શકે છે. આટલું જ નહીં, જગુઆર પોતાના શિકારને ઝાડ પર પણ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જગુઆરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમાં, તમે જોઈ શકો છો કે કેવી રીતે જગુઆર પહેલા ઝાડ પરથી કૂદે છે અને પછી નદીમાંથી મગરને ખેંચે છે.
જગુઆરે મગરને પકડ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જગુઆર નદીમાં ગયો અને મગર પર હુમલો કર્યો. તેણે આંખના પલકારામાં જ મગરને ગળાથી પકડી લીધો. ધીમે ધીમે તેણે મગરને પાણીમાંથી બહાર કાઢ્યો.
એક ઈમેલ અને આપનું બેંક ખાતું થઈ જશે ખાલી, રાખો આટલી વાતોનું ધ્યાન
જીન્સ પહેરી કોર્ટ પહોંચ્યા વકીલ, હાઈકોર્ટે પોલીસ બોલાવી મોકલ્યા બહાર
10 વર્ષ પહેલાં ફેસબુકથી થયો પ્રેમ, સ્વીડનની યુવતીએ ભારત પહોંચી પવન સાથે કર્યાં લગ્ન
જુઓ આ વીડિયો
જગુઆર અને મગરનો આ વીડિયો wildlifeanimall નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા પછી નેટીઝન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને હજારો લાઈક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે