Home> India
Advertisement
Prev
Next

ગણતંત્ર દિવસ પર કાશ્મીરમાં 2 જગ્યાએ હુમલો, સેનાએ 2 આતંકવાદીઓને માર્યા ઠાર

એક તરફ દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ જમ્મૂ કાશ્મીરના ખોનમોહમાં ફરી એકવાર આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે

ગણતંત્ર દિવસ પર કાશ્મીરમાં 2 જગ્યાએ હુમલો, સેનાએ 2 આતંકવાદીઓને માર્યા ઠાર

શ્રીનગર: દિલ્હીના રાજપથ પર આજે 70માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દુનિયા ભારતીય બંધારણને તેના બહાદુર સૈનિકોને લાલ કિલ્લાના કાંઠેથી સલામ કરી રહ્યું છે. એક તરફ દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ જમ્મૂ કાશ્મીરના ખોનમોહમાં ફરી એકવાર આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. શનિવાર સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શૂટઆઉટ ચાલી રહ્યું છે.

fallbacks

એક અધિકારીએ શૂટઆઉટની જાણકારી આપતા કહ્યું કે, શનિવાર સવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા, ત્યારબાદથી આ શૂટઆઉટ ચાલી રહ્યું છે.

વિસ્તૃત અહેવાલ માટે થોડા સમય રાહ જુઓ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More