Home> India
Advertisement
Prev
Next

J&K: શોપિયાંમાં આતંકવાદી અને સુરક્ષા દળ વચ્ચે એન્કાઉન્ટર, બંને તરફથી ફાયરિંગ ચાલુ

જમ્મૂ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યાંના સમાચાર આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં મળતી જાણકારી અનુસાર આ અન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના દરગદ સુગન વિસ્તારમાં ચાલી રહ્યું છે.

J&K: શોપિયાંમાં આતંકવાદી અને સુરક્ષા દળ વચ્ચે એન્કાઉન્ટર, બંને તરફથી ફાયરિંગ ચાલુ

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યાંના સમાચાર આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં મળતી જાણકારી અનુસાર આ અન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના દરગદ સુગન વિસ્તારમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોઇ આતંકવાદી માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા નથી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

fallbacks

જમ્મૂ કાશ્મીરના બારામૂલામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ગુરૂવારે સુરક્ષા દળની સાથે અન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળે વિશ્વસનીય જાણકારીના આધારે સોપારના ડાંગરપુર વિસ્તારને ઘેરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. અભિયાન દરમિયાન આતંકવાદીઓએ દળ પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળે જવાબી કાર્યવાહી કરી જેમાં એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમની ઓળખ અને સંબંદ્ધકાની જાણકારી મેળવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અન્કાઉન્ટર સ્થળથી હથિરાય અને દારૂગોળો મળી આવ્યો છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More