Home> India
Advertisement
Prev
Next

જમ્મૂ-કાશ્મીર: પુલવામામાં ભાજપના કાર્યકર્તાને આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી

જમ્મૂ કાશ્મીરમાં ગત મંગળવારે રાત્રે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. મૃતકની ઓળખ શબીર અહમદ ભટના રૂપમાં થઇ છે, જોકે ગત લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલો હતો. આતંકવાદીએ આ ઘટનાને પુલવામાના રખ-એ-લિટ્ટરમાં અંજામ આપ્યો.

જમ્મૂ-કાશ્મીર: પુલવામામાં ભાજપના કાર્યકર્તાને આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ગત મંગળવારે રાત્રે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. મૃતકની ઓળખ શબીર અહમદ ભટના રૂપમાં થઇ છે, જોકે ગત લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલો હતો. આતંકવાદીએ આ ઘટનાને પુલવામાના રખ-એ-લિટ્ટરમાં અંજામ આપ્યો.

fallbacks

ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર આતંકવાદીએ મોડી રાત્રે 2.30 વાગે ભટની તેના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી. કેસ તપાસ ચાલી રહી છે અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More